રાષ્ટ્રની સુરક્ષા અને જનકલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. તેમના નેતૃત્વમાં દેશ સતત પ્રગતિ અને વિકાસના પંથે આગળ વધે તેવી શુભેચ્છા.
#GujaratPolice#NarendraModi
🚨 News 🚨
#TeamIndia ODI & T20I squads announced for West Indies tour of India 2026, along with updated squad for Japan T20I & Asian Games.
More Details ▶️https://t.co/Lxx3Bz8Q14
“‘Password’ ને password રાખશો… તો સુરક્ષા કોની?”
અનુમાન કરી શકાય એવો સરળ પાસવર્ડ સાયબર ગુનેગારો માટે સરળ તક બની શકે છે.
અક્ષરો, નંબરો અને special charactersનો ઉપયોગ કરીને મજબૂત અને અલગ-અલગ પાસવર્ડ બનાવો.
મજબૂત પાસવર્ડ એટલે તમારી ડિજિટલ દુનિયા માટે મજબૂત તાળું.
#CyberCrime #GujaratPolice #StrongPassword #PasswordSecurity #CyberSafety
પોલીસમાં અસાધારણ કામગીરી કરનાર ગુજરાતના ૨ પોલીસ કર્મચારીઓને રાષ્ટ્રપતિ દ્વારા વિશિષ્ટ સેવા અને ૧૭ પોલીસ અધિકારી - કર્મચારીઓને પોલીસ મેડલ માટે પસંદગી થવા બદલ સર્વેને ખૂબ ખૂબ અભિનંદન.
#GujaratPolice
સરકારી કર્મચારીઓ માટે ખુશખબર.
ગુજરાતમાં રહેમરાહે (અનુકંપાના ધોરણે) નિમણૂક પામેલા વર્ગ-૩ અને વર્ગ-૪ના પાત્ર કર્મચારીઓને હવે જૂની પેન્શન યોજના (OPS)નો લાભ મળશે.
જે કર્મચારીઓ પાત્ર છે તેમણે 3 મહિનાની અંદર અરજી કરવી જરૂરી છે, નહીં તો આ તક ચૂકી જશો.
📢 સાયબર ફ્રોડથી સાવધાન !
તાજેતરમાં લગ્નની બનાવટી કંકોતરીની લિંક (fake wedding card links) મોકલીને લોકો સાથે સાયબર છેતરપિંડી કરવાની ઘટનાઓ વધી રહી છે.
આ લિંક ખોલતાં જ તમારા મોબાઈલ/કમ્પ્યુટરનો ડેટા હેક થવાનો ખતરો ઊભો થાય છે અને તમારા બેંક એકાઉન્ટમાંથી પૈસા પણ ચોરી થઈ શકે છે.
👉 સાવચેત રહીએ, આપની સુરક્ષા માટે કાયમ અમે આપની સાથે છીએ.
👉 Gujarat Police તમને સતર્ક રહેવા અનુરોધ કરે છે.
હવે એપ્લિકેશન મારફત વાહન ચાલકો સીધે-સીધી દંડની રકમ ભરપાઇ કરી શકશે..
રાજ્યમાં ટ્રાફિક નિયમોના અમલને વધુ સુવ્યવસ્થિત બનાવવામાં તથા વાહનચાલકોને સહેલાઇથી દંડની રકમ ભરવાની સુવિધા ઉપલબ્ધ..