આજ રોજ જિલ્લા પંચાયત કર્મચારી પરિવાર દ્વારા માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના પુત્ર ચી.અનુજભાઈ પટેલ બીમારીમાંથી જલ્દ સ્વસ્થ થાય તેમજ સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે મહામૃત્યુંજય જાપ સાથે શિવ પ્રાર્થના અને હનુમાન ચાલીસા પાઠ કરેલ @Bhupendrapbjp@RajkotDdo@CollectorRjt
🤩 The trading and withdrawal features of LEXCOIN (LEX) @LEXCOINOFFICIAL will be available soon
💎 Deposit feature: Already Opened
💎 Trade feature: 11/18/2022 10:00 AM UTC
Learn more: https://t.co/jeTTTp93gb
@Sapna_Sharma7 @Rushikeshmla @Zee24Kalak આરોગ્ય કર્મચારી ને સપોર્ટ કરી અને અમારી માંગણી ને મજબૂત અને બુલંદ બનાવી છે જે બદલ રાજકોટ અને ગુજરાત મહાસંઘ વતી હું આપનો આભાર વ્યક્ત કરું છું, આવી ને આવી રીતે અમારા અવાજ ને બુલંદ કરતા રહો એવી આપ પાસે આશા રાખીએ.
આરોગ્ય કર્મચારીઓની હડતાલને આજે 47 મો દિવસ, આંદોલનમાં આજે વધુ સંખ્યામાં કર્મચારીઓ જોડાયા. બે દિવસની ભૂખ હડતાલ સામે સરકાર સામે પોતાની માંગણીને લઇ વધુ મક્કમ..
#આરોગ્ય_કર્મચારી#2800gradepay_mphw_fhw
@Rushikeshmla
@Zee24Kalak