"यदि संसार में कहीं कोई पाप है तो वह है दुर्बलता। हमें हर प्रकार की कमजोरी या दुर्बलता को दूर करना चाहिए। दुर्बलता पाप है, दुर्बलता मृत्यु के समान है।"- स्वामी विवेकानंद
#ગુણોત્સવ_2.0શરુ થવાની તૈયારી બીજી તરફ રાજ્યની 1100 થી વધુ ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યયોની, માધ્યમિકમાં 10 હજારથી વધુ, ઉચ્ચતર માધ્યમિકમાં 7.5 હજારથી વધુ અને ગ્રાન્ટેડ અને કોર્પોરેશન સંચાલિત પ્રાથમિકમાં 34 હજારથી વધુ શિક્ષકોની જગ્યા ખાલી -ભાસ્કર પટેલ
@irushikeshpatel@prafulpbjp
હવે ડોક્ટરો નહિ પણ ભૂવા કરશે દર્દીઓને સાજા?
@civilhospamd માં જડબેસલાક સિક્યોરિટી વચ્ચે ભૂવાએ ICUમાં જઈ દર્દી ઉપર વિધિ કરી. #SocialMedia માં વિડિયો થયો વાયરલ..ડોક્ટર ની દવા થી નહિ ભૂવાની વિધિથી દર્દી સાજા થયા હોવાનો દાવો
#BreakingNews@Zee24Kalak@irushikeshpatel
#GUJARAT માં #LokSabhaElections2024 ના એક દિવસ પહેલા 16 શાળાઓમાં બૉમ્બ હોવાને લઇ મેઈલ એ જીવ તાળવે ચોટાડ્યા...જો કે ક્રાઇમ બ્રાન્ચને તપાસમાં કશું જ શંકાસ્��દ મળ્યું નહી...
#RED_ALERT મતક્ષેત્ર: #Gujarat માં ત્રણ કે તેથી વધુ ઉમેદવારો ઉપર ગુનાઓ દાખલ હોય તેવા ચાર રેડ અલર્ટ મતક���ષેત્રો પાટણ, સુરેન્દ્રનગર, ગાંધીનગર અને, વડોદરા