કરોડપતિ હોય એ જ હવે રાજ્યસભાના સાંસદ બને છે.
રૂ.10 કરોડથી વધું સંપત્તિ ધરાવતાં 86 સાંસદો છે. જે 38% છે.
રૂ.5 કરોડથી રૂ.10 કરોડ સંપત્તિ ધરાવતાં 34 સાંસદો છે જે 15% છે.
રૂ.1 કરોડથી રૂ.5 કરોડની સંપત્તિ ધરાવતાં 77 સાંસદો છે જે 34% છે.
@JCcreation9@Hasmukhpatelips Mane pn same j feeling che ben...have talati ma to su vachvu yarr..fakt khaki pervi ti mare to... running mate bo v j mahent kri ne pass thai psi vachva ma pn koi kachash noti rakhi...pn pepar j atlu hard
@Hasmukhpatelips સર આપણે એક નમ્ર વિનંતી છે કે પોલીસ કોન્સ્ટેબલ ની ભરતીમાં વેઇટિંગ રાખવા અનુરોધ છે સાહેબ કારણ કે પીએસઆઈ, બિન સચિવાલય, તલાટી મંત્રી અને બીજી પરીક્ષા માં ઘણા લોકો પાસ થશે તેઓ પોલીસ કોન્સ્ટેબલ માં ડોક્યુમેન્ટ વેરિફિકશન કરીને2000 વિદ્યાર્થીઓ કોન્સ્ટેબલ ની નોકરી છોડી દેશે તેની નોંધ લેશો
@Hasmukhpatelips શ્રીમાન,આદરણીય સાહેબ શ્રી
LRD કૉન્સ્ટૅબલ આ નવી ભરતી માટે પણ વૅઈટીગ રાખવામાં આવે કારણકૅ આ ભરતી નિમ્ન કક્ષાની હૉઈ વર્ગ 3 માં ઘણી જગ્યાઓ આમા ખાલી રહૅતી હૉય છૅ જૅનાથી અનૅક વિધ્યાર્થીઓને ફાયદો થાય ૨૦૨૧-૨૨ ની આ નવી ભરતીમા પણ વૅઈટીગ 20% સુધી રાખવા નમ્ર અરજ છૅ.
આભાર
@Hasmukhpatelips સર પોલીસ ભરતી 2021-22 માં પણ 20% વેઇટીંગ
રાખવામાં આવે જેથી કરીને જગ્યા ખાલી ના પડે
અને આવા 1000 થી 1500 ગરીબ પરિવાર ને એનો
લાભ મળે. નમ્ર વિનંતી છે સર વિચારજો.
@Hasmukhpatelips સર 2021-22ની LRD ભરતીમાં વેઇટિંગ લિસ્ટ નથી અને LRD ની સાથે PSI-ASI, બિન સચિવાલય, તલાટીની પરીક્ષાઓ પણ છે. તો જે ઉમેદવાર LRDમાં પાસ થશે તેમાથી અમુક ઉમેદવાર બીજી પરિક્ષામાં પણ પાસ થઈ શકે છે.
તો આ ભરતીમાં પણ વેઈટિંગ લિસ્ટ આપવા વિનંતી 🙏 જેનાથી હજારો પરિવારો આપણા આભારી રહશે 🙏
આસિત વોરા સાહેબ ગમે એવા હતા પણ ક્યારેય પેપર માં દગો નતો કર્યો 😂😂😂😂
24 તારીખ ની ગૌણ સેવા નિ Gpsc માટે બધા વાલા મિત્રો ને બેસ્ટ ઓફ લક 👍💐🎊
કદાચ મામલતદાર ના પેપર ના દર્શન થઈ શકે છે તૈયારી માં જવું 😂😂😂🙏
@Creater19735911@Hasmukhpatelips O hello....chalti pakd ne sani mani.exam to api nathi to su ૮૦marks aya??? ..bahar thi to bdha faka j mare...pepar nu level jo ne....
@Hasmukhpatelips સાહેબજી નમસ્કાર પેપર જોય ને લાગતું સે કે સરકારે નક્કી કરી લીધું સેકે અંદર ના ગામડાનો કોઈ પણ વ્યક્તિ સરકારી નોકરી ની કરવો જોઇએ.. કેમકે આ એક ચાન્સ હતો પણ એ માં પણ જે લોકો gpsc ની તૈયારી કરતા હતા એ લોકો મેદાન મારી ગયા...
એમાં ૧૨ પાસ સિવાય બીજા ઉમેદવારો ને. ફ્રોમ જ ની ભરવા દેવાય..