Congratulations Gandhinagar for the Guinness World Record.
Today, Gandhinagar set a Guinness World Record by planting 3.61 lakh saplings in just one hour. A monumental milestone towards realizing Modi Ji's vision of 'Progress with Nature.' I applaud the Ahmedabad Municipal Corporation and the 25,000 volunteers for their dedication in achieving this landmark feat.
#एक_पेड़_माँ_के_नाम
नागपुर की जनता जनार्दन का तथा आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी और पार्टी अध्यक्ष श्री @JPNadda जी का हृदय से आभार!🙏🏻
नागपुर की जनता का स्नेह और सभी के विश्वास के कारण ही यह जीत संभव हो पाई है। नागपुर के सर्वांगीण विकास के लिए निरंतर कटिबद्ध हूं। नागपुर को देश के विकसित शहरों में स्थान दिलाने के लिए सदैव प्रयासरत हूं। आपका प्रेम और विश्वास यही मेरी सबसे बड़ी ताकत है।
पुनः धन्यवाद!🙏🏻
#PhirEkBaarModiSarkar
#LokSabhaElections2024
#GeneralElections2024
@BJP4India
સ્વચ્છ સર્વેક્ષણ અંતર્ગત દેશભરમાં પ્રથમ ક્રમાંક મેળવવા બદલ સુરત શહેરને હાર્દિક અભિનંદન 🙏
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં સ્વચ્છ ભારતનાં સંકલ્પને સુરત શહેરે માત્ર સાકાર જ નથી કર્યો પણ સ્વચ્છતાનાં સંસ્કારને ગળથૂંથીમાં ઉતાર્યા પણ છે !
“સ્વચ્છ સુરત, સુંદર સુરત” તરીકે દુનિયાભરમાં જાણીતા સુરતની આ ઓળખને વધારે મજબૂત બનાવવા બદલ સુરત મહાનગર પાલિકાનાં હોદ્દેદારશ્રીઓ, અધિકારીશ્રીઓ, સૌ સુરતીઓને અભિનંદન પાઠવું છું.
રાત અને દિવસ સતત ખડેપગે શહેરની સ્વચ્છતામાં પોતાનું યોગદાન આપનાર સફાઇકર્મીઓને વંદન કરું છું 🙏
#SwachhBharat
#surat