2/2
મળ્યું છે જીવન આજ તોફાન ખોળે
ચહું છું દુખદ અંત મારો ના આવે
ઓ મોજાઓ દોડો જરા જઈને રોકો
હશે કઈ વમળમાં કિનારો ના આવે
હતું કોણ સાથે અને ક્યાં હતો હું
ન કહેજે કોઈને ભલી ચાંદની તું
સિતારા કરે વાત ગઈ રાતની તો
કહેજે કે ઉલ્લેખ મારો ના આવે
રહે મારું જિવન જો એક જ દશામાં
હવેથી ચમનમાં બહારો ના આવે
વિખુટી પડે રાત દિવસની જોડી
કદી સાંજ પાછળ સવારો ના આવે
ઘડી ભર પ્રકાશી પડ્યો જે ધરા પર
ગગનમાં ફરી એ સિતારો ના આવે
બને તો તમે પણ મને જાવ ભૂલી
મને પણ તમારા વિચારો ના આવે
2/1
@VipulPrajapati
I wish you from the depth of my heart an enjoyable and fabulous birthday. 🎂
May u live long on this planet to experience all the good things u have always wished to have on this earth.
🎉🎁💝🎂🥳🎊💐
@BoskyDoshi Best friends are hard to come by. That’s why on this special day I wanted to let you know just how much your friendship means to me. Happy birthday my dearest friend Bosky..🎂
@Kala_Kruti@pranamianil968 જીવતાં જે ભરોસો હતો ઈશ પર એ મર્યા બાદ ‘બેફામ’ સાચો પડ્યો
જાત મારી ભલેને તરાવી નહીં લાશ મારી પરંતુ તરાવી દીધી
-બરકત વિરાણી ‘બેફામ’
आरज़ू होनी चाहिए किसी को याद करने की……!!
लम्हें तो अपने आप ही मिल जाते हैं,
कौन पूछता है पिंजरे में बंद पंछियों को,
याद वही आते है जो उड़ जाते है…!!💔
@VipulPrajapati#aakharisalam#duaomeyaadrakhna