🛑TET-1 વિદ્યાસહાયક ભરતી-2026 અંગે મહત્વપૂર્ણ અપડેટ...
💫મળતી માહિતી મુજબ આજે શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે થયેલી રૂબરૂ મુલાકાત દરમિયાન ભરતી પ્રક્રિયા અંગે મહત્વની માહિતી પ્રાપ્ત થઈ છે. 🙏🏻
📌 માર્ક્સ સંબંધિત પેન્ડિંગ હાઈકોર્ટ પિટિશનનો અંતિમ ચુકાદો જાહેર ન થાય ત્યાં સુધી TET-1 વિદ્યાસહાયક ભરતી-2026ની પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ (PML) જાહેર કરવામાં આવશે નહીં.
📌 તેથી હાઈકોર્ટના અંતિમ નિર્ણય સુધી ભરતી પ્રક્રિયામાં પણ આગળની કાર્યવાહી થવાની શક્યતા નથી.
⚠️ આ માહિતી રૂબરૂ મુલાકાત દરમિયાન મળેલી વિગતોના આધારે શેર કરવામાં આવી છે. અધિકૃત જાહેરાત ન થાય ત્યાં સુધી કોઈપણ અફવા કે સોશિયલ મીડિયામાં ફરતી અપ્રમાણિત માહિતી પર વિશ્વાસ ન કરો.
✅ અધિકૃત માહિતી માટે શિક્ષણ વિભાગની જાહેરાતની રાહ જુઓ.
💥 WAIT FOR OFFICIAL UPDATE 💥
💥🔔🚨BIG BREAKING NEWS🚨🔔💥
🔔TAT S પ્રિલિમ પરીક્ષા નું પરિણામ જાહેર💥
🔔સાથે મેઇન્સ પરીક્ષા માટે cut off પણ જાહેર💥
🔥🔥💥💥ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ ની Mains પરીક્ષા ની તારીખ (સંભવિત)16/08/2026💥💥💥
💥💥 કટ ઓફ માર્ક્સ - 70🔥🔥🔥
જો જ્ઞાનસહાયકનુ પડીકુ આપીને સરકાર વિચારે છે કે વિદ્યાસહાયક ભરતી હાલ પૂરતી અટકાવી રાખીશુ તો સરકારને એ ખબર નથી કે ઉમેદવારો હવે પરીક્ષાથી લઈને ભરતી સુધી રાહ જોઈ જોઈને થાકેલા છે ,ઉમેદવારો મોટુ આંદોલન કરી શકે છે એટલે કાયમી ભરતી સત્વરે પૂર્ણ કરવા વિનંતિ🙏
@Rivaba4BJP@drpradyumanvaja
કાગળ ઉપર આવી ગયું છે હવે વિદ્યાસહાયક ટેટ ૧ ભરતીમાં પણ આટલું ઉદાર વલણ દાખવી દો @Bhupendrapbjp દાદા. @Rivaba4BJP જી ટેટ ૧ વિદ્યાસહાયક ભરતીમાં પણ ઉમેદવારો પ્રાપ્ત થતા નથી.
💥💥💥સ્પે. એજ્યુકેટર(જાહેરાત sમાંક- ૦૩/૨૦૨૬ અને ૦૪/૨૦૨૬) ની કાર્યવાહી સ્થગિત💥💥💥
🔥🔥🔥ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ,ગાંધીનગર દ્વારા તાઃ- ૨૫/૦૫/૨૦૨૬ ના રોજ વર્તમાન પત્રમાં પ્રસિધ્ધ કરવામાં આવેલ સ્પે. એજ્યુકેટર(જાહેરાત sમાંક- ૦૩/૨૦૨૬ અને ૦૪/૨૦૨૬)ની ભરતીની જાહેરાત અન્વયે તાઃ- ૦૧/૦૬/૨૦૨૬ , સવારના ૧૨-૦૦ કલાકથી રોજ ઓનલાઇન ઉમેદવારી નોંધવા અંગેની કાર્યવાહી શરૂ કરવામાં આવનાર હતી.☝🏻☝🏻
🔥🔥🔥નામ, સુપ્રીમ કોર્ટમાં દાખલ PIL:-132/2016 કેસમાં નામ. સુપ્રીમ કોર્ટના આદેશ અન્વયે તાઃ-| ૨૫/૦૫/૨૦૨૬ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ જાહેરાત પૈકી જાહેરાત દમાંકાઃ- ૦૩/૨૦૨૬ અને| ૦૪/૨૦૨૬ અન્વયેની કાર્યવાહી સંપૂર્ણ સ્થગિત કરવામાં આવેલ છે. જેની નોંધ લેશો.