Investigative Reporter, Media person, When everybody is running away from the problem we as a journalist run towards it. Spiritual •Professional Karate Expert
राह में ख़तरे भी हैं लेकिन ठहरता कौन है,
मौत कल आती है आज आ जाए डरता कौन है,
तेरी लश्कर के मुक़ाबिल मैं अकेला हूँ मगर,
फ़ैसला मैदान में होगा कि मरता कौन है…. ⚔️
Corruption Alleged in ₹2.20 Crore Purchase of Trucks, Trailers, Vibratory Rollers and Loaders Through Single Quotations
₹૨.૨૦ કરોડના ટ્રક-ટ્રેલર-વાઇબ્રેટરી-લોડર્સની ખરીદીમાં સિંગલ ક્વોટેશનથી થયો ભ્રષ્ટાચાર
Tender Fixed Before Bidding?
₹5.72 Crore Lake Cleaning Deal Under Scanner. ‘Brother-to-Brother’ Bid Rigging.
૫.૭૨ કરોડના પ્રોજેક્ટમાં ‘કોન્ફ્લિક્ટ ઓફ ઈન્ટરેસ્ટ’
વીડ કટર મશીનોની ખરીદીમાં બે સગા ભાઈઓની એજન્સીઓ વચ્ચે જ ખેલાયો ટેન્ડરનો ખેલ.
@VMCVadodara@CMOGuj@sanghaviharsh
Project Never Started, Yet Declared 100% Complete on Government Records, ₹1 Crore School Bus Project Exists Only on Portal.
વડોદરા સ્માર્ટ સિટીમાં કાગળ પર દોડી ‘સ્કૂલ બસ’ ગ્રાઉન્ડ પર પ્રોજેક્ટ શૂન્ય છતાં પોર્ટલ પર ₹૧ કરોડનો ખર્ચ ૧૦૦% પૂર્ણ.
@VMCVadodara@CMOGuj@PMOIndia