ગુજરાત સરકાર ના રાજ્યમંત્રી શ્રી @VasanbhaiGAhir ને જન્મદિન ની શુભકામનાઓ, ભગવાન મહાદેવ આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ પ્રદાન કરે એવા આશીર્વાદ કચ્છની જનસાધારણના ઉત્કર્ષ અને નિર્માણ માટે આપશ્રીએ આપેલ દૂરંદેશીપૂર્ણ અને ગહન ચિંતન યોગદાન કચ્છીજનો માટે સદા પ્રેરણાદાયી બની રહેશે.
માંડવી નગરપાલિકાના કારોબારી ચેરમેન ,મિત્ર શ્રી વિશાલભાઈ ઠક્કર @ivishalthacker ને જન્મદિવસ ની હાર્દિક શુભકામનાઓ. જલારામ બાપા આપને સ્વસ્થ, સુદીર્ઘ અને સમૃદ્ધિમય જીવન પ્રદાન કરે તેવી પ્રાર્થના.
विश्व की सबसे बड़ी पार्टी “भारतीय जनता पार्टी” के स्थापना दिवस की आप सभी को बहुत बहुत बधाई और पार्टी को अपने बलिदान से इन ऊँचाइयों तक पहुँचाने वाले कार्यकर्ताओं को नमन।
#BJP4ViksitBharat#BJPFoundationDay
धर्म और देशकी रक्षा हेतु अपना सर्वोच्च बलिदान देने वाले गुरु गोविंद सिंह जी तथा वीर साहिबजादे बाबा जोरावर सिंह और बाबा फतेह सिंह सहित जी की शहादत को सादर नमन।
वीर #बाल_दिवस इनके बलीदान दिवस पर सदैव धर्म रक्षकों को प्रेरित करता रहेगा MP @VinodChavdaBJP के साथ लखपत गुरुद्वारा में।
"भाजपा" के सक्रिय सदस्य अभियान की लखपत तालुका इंचार्ज की जीमेदारी के रूप में आज मंडल प्रभारी श्री @parthnaresh1974 नरेशभाइ महेश्वरी जी तथा भाजपा के वरिष्ठ पदाधिकारियों की उपस्थिति में सह इंचार्ज @RajgorGanpat के साथ पार्टी के सक्रिय सदस्यता के आवेदन स्वीकार किए।।
શંકાસ્પદ તાવ થી થયેલ મૃત્યુ લખપત વિસ્તાર ની અને CHC દયાપર ની મુલાકાત લેતા આરોગ્ય મંત્રી @irushikeshpatel જી કચ્છના પ્રભારી મંત્રી @prafulpbjp જી સાંસદ શ્રી @VinodChavdaBJP જી ધારાસભ્યશ્રી@pmjadejamla,
@CollectorKutch સર્વે અધિકારીઓ અને આગેવાનો સાથે મુલાકાત લઈ સાંત્વના આપી.
સિક્કા ખાતે શ્રી રાજ્યપુરોહીત બ્રાહ્મણ જ્ઞાતિ નો સરસ્વતી સન્માન સમારોહ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં જ્ઞાતિ નાં વિદ્યાર્થીઓ નું સન્માન કરી પ્રોત્સાહન રૂપ ઈનામ વિતરણ કરવામાં આવ્યું જે પ્રસંગે હાજરી આપી, બાળકો તથા વડીલો નો અભૂતપૂર્વ પ્રેમ મળ્યો જે બદલ સર્વેનો આભાર માનું છું