Life Of Prophet Muhammadﷺ Quiz Compitition
RAHMATUL LIL AALAMEEN
a SIRAH QUIZ COMPETITION
-Muslim Youth(Male/Female) Both Can Apply
-Age 15 to 25 (10th Std to Graduation)
-Material Will Be Provide From Our Side
-More Inq Call/W: +919016884653
Exam 19th Nov-23
#QuizCompitition
આ કાર્યક્રમમાં 12-15 ફ્રી ગુજરાતી કુરઆન અને અન્ય ઈસ્લામ વિશેના સાહિત્ય આપવામાં આવ્યા હતા.
"આવો, મસ્જિદની મુલાકાત લઇએ!" કાર્યક્રમનો હેતુ અલગ અલગ ધર્મનાં લોકો "મસ્જિદ વિશે જાણે" અને ઈસ્લામ વિશેની ગેરસમજો દૂર કરી સમાજમાં એકતા જાળવી રાખી સંવાદ વધારવાનો હતો.........
ધાર્મિક ક્રિયા અંગે જાણવાનો ભારે ઉત્સાહ દાખવ્યો હતો.
આ પ્રોગ્રામમાં ઈસ્લામિક એકઝીબીશન, લાઇવ વુઝુ, લાઈવ નમાઝ, લાઇવ કુરઆન, લાઇવ અઝાન, અને મસ્જીદનાં ઈમામ સાથે મુલાકાતની સાથે સાથે ઈસ્લામ વિશે પ્રશ્નોત્તરીનાં કાર્યક્રમમાં રસપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમ પછી હળવા નાસ્તાની પણ.......
આ પ્રોગ્રામ મસ્જીદ કમિટીતરફથી રાખવામાં આવ્યો હતો,
જેમાં અને અન્ય સંસ્થાનાં સાથ સહકાર સાથે પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રોગ્રામ નિમંત્રક તરીકે :
Sohel Ibn Istiyak
#VisitMyMasjid
VISIT MY MASJID
વ્યવસ્થા કરવામાં આવી હતી
આ પ્રોગ્રામ મારફતે વિવિધ ધર્મ અને સંપ્રદાયનાં લોકોને "ઈસ્લામ વિશેની ગેરસમજો દૂર કરવામાં આવી હતી અને સાથે સાથે સાથે ઈસ્લામનાં મૂળભૂત સિદ્ધાંતો સહિત એકેશ્વરવાદ, ઇશદૂતત્વ અને પરલોકવાદ દ્વારા લોકોને શું સંદેશ આપવામાં આવ્યો હતો, તેની જાણકારી આપવામાં આવી હતી...
વાગ્યા સુધી_ "મસ્જીદ પરિચયનો કાર્યક્રમ" રાખવામાં આવેલ, જેમાં વિવિધ ધર્મ અને સંપ્રદાયનાં લોકો, ધાર્મિક વિદ્વાનો અને ખાસ કરીને મહિલાઓ આ પ્રોગ્રામમાં સામેલ રહી. જેમાં 40 થી વધારે બિન-મુસ્લીમ ભાઈઓ સહિત 12-15 મહિલાઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો, અને મસ્જિદમાં થતી નમાઝ અને અન્ય 2/4
COME! VISIT THE MOSQUE🕌
In today's times when people have grave Misunderstanding about "ISLAM" in context of Religion, Creed and Belief, with a view to remove this Misunderstanding forever and to establish Mutual Goodwill, Peace, Justice and Brotherhood for the people.... 1/4
આવો! મસ્જીદની મુલાકાત લઈએ 🕌
આજનાં સમયમાં કે જ્યારે ધર્મ સંપ્રદાય અને આસ્થા માન્યતા બાબતે લોકોને "ઇસ્લામ પ્રત્યે" જે ગેર-સમજ થઈ ગઈ છે, ત્યારે આ ગેરસમજનું નિવારણ અને લોકોને ઇસ્લામ વિશે જાણકારી માટે પરસ્પર સદભાવ, શાંતિ, ન્યાય અને ભાઈચારો પ્રસ્થાપિત કરવાના હેતુથી બધાજ ધર્મનાં 1/3
Date : 3rd September 2023
Day : SUNDAY
Time : 09:00am to 06:00pm
Address: MASJID UMAR BIN KHATTAB, Nr. Capital Bakery, Opp. Jai Industries, Soni's Chawl Bridge, Ajit Mill Cross Road, Rakhiyal, Ahmedabad.
More Information Contact Us :
+91 97250 12234 4/4
COME! VISIT THE MOSQUE🕌
In today's times when people have grave Misunderstanding about "ISLAM" in context of Religion, Creed and Belief, with a view to remove this Misunderstanding forever and to establish Mutual Goodwill, Peace, Justice and Brotherhood for the people.... 1/4
Masjid Introduction Programme
- Information about the MASJID.
- Meeting with the IMAM of the Masjid.
- LIVE Wadu
- LIVE Salah(Namaz)
- Islamic Exibition
- LIVE Adhaan
- LIVE Quran
- Quiz About ISLAM 3/4