Another shocking revelation:
Ancient Hindu-Jain idols have been unearthed from the sealed basement of Bharuch's historic Jama Masjid in Gujarat.
Several sculptures, including an idol of the 19th Jain Tirthankara Mallinath, along with an inscription dated Vikram Samvat 1213, were discovered inside a vault that had reportedly remained sealed for nearly 700 years.
The findings came to light during an excavation carried out by the Archaeological Survey of India while removing encroachments from the site.
@AMISHDEVGAN बिलकुल आपने आपत्ति जताई और क्या तरीका है देश के फौजियों का सम्मान करने का .. भारत देश के फौजियों को गाली देने वाले खांग्रेसी कुत्ते को पहले ४० सेकेंड और फिर ५० सेकेंड तक बोलने का मौक़ा देना लेकिन देश के वीर को अंत में १० सेकेंड ही बोलने का मौक़ा देना।
वाह.. आक थू
Dear all,
Please take out few mins to go through the explosive expose/thread below.
It will shake your mind up & hurt your heart to know how time and again, on more than one occasion, the Nehru-Gandhi era has broken and bled our motherland ‘Bharat Mata’.
Know how #CompromisedNehru operated❗️
Dear liar Rahul Gandhi,
You too read this and help your ignorant self with some actual facts and the truth !
बिहार के चुनावों ने यह बात सिद्ध कर दी है कि हमारे युवा साथियों ने मतदाता सूची के शुद्धिकरण को जबरदस्त तरीके से सपोर्ट किया है। अब हर दल का दायित्व बनता है कि वो इस प्रक्रिया में अपना शत-प्रतिशत योगदान दे।
અમદાવાદ ખાતે ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્ય રાજયશસૂરિશ્વરજી મહારાજની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે આયોજિત 'ગુણાનુવાદ સભા'માં સહભાગી થઈને ધન્યતાનો અનુભવ કર્યો.
આ અવસરે, પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા.
ભારતીય સંસ્કૃતિમાં સંતોને પરમ હિતકારી કહ્યા છે. ભૌતિક સુખો અને વૈભવનો ત્યાગ કરીને દીક્ષા લઈને સંત પરંપરાને અનુસરનાર વ્યક્તિત્વ વિરલા હોય છે. મોક્ષની પ્રાપ્તિ માટે સંતોની નિશ્રા મહત્ત્વની સીડીરૂપ છે.
આચાર્યદેવ શ્રી રાજયશસૂરીશ્વરજી મહારાજનું નિધન દુઃખદ છે. ગીતાર્થ ગચ્છાધિપતિની પદવીથી સમ્માનિત આચાર્યદેવ જીવનભર આધ્યાત્મિકતા, સંસ્કૃતિ, સેવા અને લોકકલ્યાણ માટે સમર્પિત રહ્યા. તેમના અવસાનથી સંત સમાજમાં સર્જાયેલ ખોટ પૂરવી અસંભવ છે.
મારી સંવેદના તેમના અનુયાયીઓ અને ભક્તગણ સાથે છે. ભગવાન મહાવીર સ્વામી દિવંગત આત્માને સદ્ગતિ અર્પે. ૐ શાંતિ શાંતિ શાંતિ
પરમ જ્ઞાની, પરોપકારી, પરમાત્મભક્ત, પૂજ્ય ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્યદેવ ભગવંત શ્રી રાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબના કાળધર્મ પામ્યાના સમાચાર ખૂબ જ દુઃખદ છે. આજે સમગ્ર શાસન માટે ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. પૂજ્ય આચાર્ય ભગવંતને આદરાંજલી સહ હૃદયથી પ્રાર્થના.
જય જિનેન્દ્ર 🙏🏻