રાજસ્થાનના બે દંપતિઓએ જામનગરના બે અનાથ શિશુઓને પોતાના પરિવારમાં સસ્નેહ અપનાવીને તેમને ઉજ્જવળ ભવિષ્ય આપ્યું છે. જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનાથ ��ાળકોને દત્તક લેવા માટેની તમામ કાનૂની પ્રક્રિયાઓ અત્યંત સરળ તથા ઝડપી રીતે પૂર્ણ કરીને સેવા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
માનનીય વડાપ્રધાન શ્રી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ના નેતૃત્વમાં રાજ્યમાં આજે પણ આ યોજના હેઠળ ગરીબ પરિવારોને મળે છે ���ર મહિને વિના મૂલ્યે 5 કિલો અનાજ.
#PMGaribKalyanAnnaYojana
A comprehensive progress review of the training programs implemented by Sector Skill Councils under PMKVY 4.0 was undertaken at Kaushal Bhawan, New Delhi, today. The meeting was chaired by Ms. Sonal Mishra, Joint Secretary, MSDE.
#SkillIndia#Skills4All#PMKVY #KushalBharatViksitBharat #NewAgeSkills #GreenEconomy #CircularEconomy
નીતિ આયોગ દ્વારા દેશભરમાં નક્કી કરાયેલા ૧૧૨ આકાંક્ષી જિલ્લાઓ દાહોદ જિલ્લાના ગરબા��ા તાલુકાની આકાંક્ષી બ્લોક તરીકે પસંદગી કરવામાં આવી છે. નીતિ આયોગ દ્વારા નિર્ધારિત કરાયેલી પેરામીટર્સની સૂવિધા પૂર્ણ કરવા આકાંક્ષી જિલ્લા/તાલુકામાં “સંપૂર્ણતા અભિયાન” શરૂ કરવામાં આવ્યું. @CMOGuj
A quick reminder to all those who want to upscale their businesses thro Digital Marketing at Hyderabad on Huly 15th 2024 CED building at Kukatpalli. Don’t miss the opportunity..
Pradhan Mantri Fasal Bima Yojana(PMFBY)...
Attention VLEs!!
Do not collect extra money from farmers for #PMFBY !!
If any VLE is found doing this malpractice, his/her #CSC ID will be deactivated immediately and a case will be registered against him/her.
દાહોદ જિલ્લામાં ગેસ પાઇપ લાઈનને લઈને આકસ્મિક ઘટના બને ત્યારે કેવી રીતે કામગીરી બજાવવાની હોય તે અંગે ગેલ ઇન્ડિયા લી. ઝાબુઆની ટીમ દ્વારા દૂધમલ થી બડબારાની ગેસ ��ાઈનને ધ્યાને રાખી મોકડ્રીલ આયોજના કરવામા આવ્યું. સાથે લોકજાગૃતિ થાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા. @CMOGuj
દાહોદ જિલ્લાના ૩,૫૨,૨૦૧ બાળકોને ૨૩ જુન રવિવારના રોજ પોલિયો વિરોધી રસી અપાશે
૧૪૦૯ રસીકરણ બૂથ, ૨૮૧૮ રસીકરણ ટીમો, ૧૦ મોબાઇલ ટીમ તથા ૭૩ ટ્રાન્ઝીસ્ટ ટીમ સાથે ���રોગ્ય તંત્ર સજ્જ. @CMOGuj
દાહોદ સ્માર્ટ સીટી અતંર્ગત વિવિધ પ્રોજેક્ટોની સ્થળ મુલાકાત કરી અમલીકરણ એજન્સીઓ તથા અધિકારીશ્રીઓને જરુરી સૂચના આપી. @SmartCities_HUA@CeoDSCDL @GujaratUrban
पशुधन किसानों और पशुपालकों के आजीविका में मदद करते हैं. अनचाही स्थितियों में पशुधन से जुड़े जोखिम को कम करने के लिए जरूरी है कि पशुपालक अपने पशुओं का बीमा कराएं. इस काम में मदद करेंगे सीएससी वीएलई.
पूरी खब़र पढ़ें, इस बार के #CSC ई-मैगजीन में. https://t.co/51hsD9hVx2
#AIC
134 દેવગઢ બારીયા વિધાનસભા મત વિસ્તારના દરેક બૂથમાં સ્ત્રી મતદારો માટે સવિશેષ સુવિધા માટે દરેક બુથ પર નંદઘર બનાવવામાં આવેલ છે.જે તે મતદાન મથક પર સંબંધિત આંગણવાડી કાર્યકર દ્વારા મતદાન મથક પર નંદઘરમાં ધાત્રી માતાઓના બાળકોની કાળજી રાખવામાં આવી. @CEOGujarat