IMD દ્વારા જારી કરેલ સ્ટેટ ફોરકાસ્ટ અનુસાર આવતી કાલે તા.૦૭/૦૯/૨૦૨૫, રવિવારના રોજ કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ (અતિભારે વરસાદની શક્યતા) હોઈ, સાવચેતી દાખવવા કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે.
@CMOGuj@revenuegujarat@SEOC_Gujarat
VSCS BIPARJOY at 2030 IST of today over NE Arabian Sea near lat 22.1N & long 66.8E, about 220km SW of Jakhau Port (Gujarat), 230km WSW of Devbhumi Dwarka. To cross near Jakhau Port (Gujarat) by evening of 15th June as VSCS.
Watch as a tropical cyclone forms over the Arabian Sea from these views I captured.
The ISS provides a unique perspective on several natural phenomena, which can assist experts on Earth in weather monitoring.🌩️🌀
Stay safe, everyone!
As promised in my previous video 📸 here are some pictures of the cyclone #Biparjoy forming in the Arabian Sea that I clicked over two days from the International Space Station 🌩️
ઉનામાં જેના પ્રોગ્રામ બાદ તોફાન થયેલ તે કાજલ હિન્દુસ્તાનીના કચ્છ કાર્યક્રમમાં તકેદારી રાખવા નખત્રાણા મુસ્લિમ સમાજ અને ઇત્તિહાદુલ મુસ્લિમીન સંસ્થાની રજૂઆત @CollectorKutch @SPWestKutch https://t.co/YRO4m5Ln7W
ગાંધીધામ તાલુકા પંચાયતના ઉપ��્રમુખની વરણીના બીજા જ દિવસે અવિશ્વાસની દરખાસ્ત : મુસ્લિમ ઉપપ્રમુખને 4-5 માસ સ્વીકારવા પણ ભાજપ તૈયાર નથી :વી.કે.હુંબલ https://t.co/TIHWt4I21v
કચ્છમાં ભારે વરસાદના કારણે તથા આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને લેતા જીલ્લામાં ચાલતી તમામ ઉચ્ચતર માધ્યમિક, માધ્યમિક, પ્રાથમિક શાળા તેમજ આંગણવાડીઓ તા. ૧૩ તથા ૧૪/૦૭/૨૨ એમ બે દિવસ બંધ રાખવા આદેશ કરવામાં આવે છે.
જેની સર્વે સબંધીતોએ નોંધ લેવી.
@CMOGuj@pkumarias
અબડાસા તાલુકામાં વધુ વરસાદના કારણે નુંધાતડ ના કુલ ૨૮ અને કોઠારમાં કુલ ૮ વ્યક્તિઓને સલામત સ્થળે પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરેલ છે. તેમજ તેમના જમવા અને અન્ય જીવન જરૂરીયાત વસ્તુઓની વ્યવસ્થા કરેલ છે. અબડાસાના લોકોને જરૂરીયાત વગર બહાર ના નીકળવા વિનંતી છે.@CollectorKutch @pkumarias