@Janak_Sutariyaa આપ એક પત્રકાર છો તો આપ ખુદે યુ ટ્યુબ પર પહેલા શરૂઆત કરવી જોઈએ અને પોતાની આગવી ઓળખ ધરાવતી એક ન્યૂઝ ચેનલ શરૂ કરવી જોઈએ થોડી તકલીફ પડશે પણ ડર્યા વગર મેદાનમાં રહેશો તો આપ ઘણા પત્રકાર ના ઉદાહરણ જોઈ શકો છો તેમ આપ પણ સફળતા તરફ આગળ વધશો
@nishikant_dubey@RahulGandhi તમારે બધા સબૂત અમારા ગુજરાત ના માન્ય નરેન્દ્ર મોદી સાહેબ ને આપી દેવાય બોલવામાં તો તમે કઈ મોદી સાહેબ ના તોલે નથી આવવા ના હો...
@girirajsinghbjp કેમ ભાઈ પ્રધાનમંત્રી ડીબેટ ના કરી શકે તમે જ બધા ઠેકા લઈ રાખ્યા છે.. પ્રેસ કોન્ફરન્સ પણ નથી કરતા તો તમે બધુ કરો ને એમને ગુજરાત મોકલી દો...
@Janak_Sutariyaa ખોટી વાત છે 2027 પછી ભૂપેન્દ્રભાઈ પટેલ તો મુખ્યમંત્રી તો નહીં જ બને એ 100 ટકા ફાઈનલ છે..
હર્ષભાઈ સાહેબ અત્યાર થી કહી દે તો 2027 ��ાં વોટ ના મળે એટલે ખાલી બોલવા પૂરતા બોલે છે.. આનુ નામ રાજકારણ...
@BJP4Gujarat ગુજરાત મા ડ્રગ્સ આવ્યુ કેવી રીતે એ પણ સવાલ નથી પહેલા લાવ્યા અને હવે ફ���રી કરો છો ડ્રગ્સ વ્યસન બહુ ભયાનક છે તેને ગુજરાત મા પગ પેસારો કરવા કેમ દીધો તમે એ પણ લખો તમે..
@RahulGandhi Ji, I would only say this: You should move forward with Varun Gandhi and send a powerful message to society — “Let love be the thread that binds us.”
@varungandhi80