ગુજરાતના અમીરગઢ વિસ્તારના ઘાંટા થી કપાસિયા થઈ રાજસ્થાનના સિરોહી વિસ્તારને જોડતા માર્ગ પર ઓવરલોડ વાહનો પસાર થતી વેળા વાહન રિવર્સ ન આવે એ માટે મસમોટા પથ્થરો મુકવામાં આવે છે.. વાહન ઢાળ પર ચડ્યા બાદ આવા પથ્થર ન લેવાના કારણે અકસ્માત થવાની સંભાવના વધી જાય છે.. માનવજીવન બચાવવા રીલની મદદ