Bharatiya Janata Party (BJP) के संसदीय बोर्ड द्वारा बिहार के मंत्री श्री @NitinNabin जी को राष्ट्रीय कार्यकारिणी अध्यक्ष के पद पर नियुक्त किए जाने पर उन्हें हार्दिक बधाई एवं शुभकामनाएँ।
કમોસમી વરસાદની અણધારી આફતના લીધે રાજ્યના અનેક ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે, ત્યારે સરકાર ખેડૂતોની હિંમત બનીને આર્થિક સહાય માટે તેમની સાથે ઉભી રહેવા પ્રતિબદ્ધ છે.
રાજ્યના ખેડૂતોએ પકવેલ મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય સરકારે કર્યો છે. જે અંતર્ગત આ ખરીદી ૯મી નવેમ્બરથી શરૂ કરવામાં આવશે.
કુદરતી આપદાની આ સ્થિતિમાં ખેડૂત પરિવારોની આર્થિક સુખાકારીની ચિંતા સરકારે કરી છે, અને અન્નદાતા પરિવારોને કોઈ તકલીફ ન આવે તેવી સંવેદના સાથે તંત્ર પૂરી નિષ્ઠાથી કાર્યરત છે.
Gopal italiya આપની માંગણી સામે કોઈ પ્રશ્નાર્થ નથી, પરંતુ માંગણી કરતા પહેલા તમારે એ વાતનું સ્પષ્ટીકરણ જરૂર આપવું જોઈએ કે દિલ્હીમાં 10 વર્ષ AAPની સરકાર રહી, પંજાબમાં પણ તમારી સરકાર છે તો ભગવાન બિરસા મુંડાનાં સન્માન અને આદિવાસી બાંધવોના વિકાસ માટે શું કર્યું...?
नारी सशक्तिकरण एवं सादगी की पर्याय, भारत गणराज्य की माननीय राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मु जी को जन्मदिन की हार्दिक शुभकामनाएं। भगवान द्वारकाधीश से आपके उत्तम स्वास्थ्य और दीर्घायु जीवन की प्रार्थना करती हूं।
@rashtrapatibhvn
ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ આદરણીય શ્રી દ્રૌપદી મુર્મુજીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ અને શુભેચ્છાઓ.
ઈશ્વર આપને સદાય ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે એવી પ્રાર્થના.
@rashtrapatibhvn
જમ્મુ કાશ્મીર ના પહલ ગામમાં ધર્મ પૂછી ને અનેક હિન્દુ ને ગોળી મારી હત્યા કરવામાં આવી છે સમગ્ર દેશમાં હિન્દુ સમાજ માં આક્રોશ છે ત્યારે સિક્કામા પંચવટી મેઈન માર્કેટ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા આંતકવાદ નું પૂતળા દહન કરી ભારે સૂત્રોચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ.