કેશોદ તાલુકાના ઘોડાસર ગામની ભગાવો નદીની નજીકમાં આવેલ મકાનમાં 2 લોકો ફસાયેલા હતાં. જેને કેશોદ નગરપાલિકા ફાયર ટીમ દ્વારા રેસ્કયું કરી સલામત સ્થળે ખસેડવામાં આવેલ છે.
@CMOGuj@RaghavjiPatel@Manish_guj@InfoGujarat @JunagadhGog @revenuegujarat
Salute our Hon’ble EAM @DrSJaishankar for his scathing attack on terror sponsor Pakistan in the presence of its FM Bilawal Bhutto at the SCO. On terrorism he said “Pakistan’s credibility is depleting even faster than its forex reserves”.
That brutally frank indictment will not only lift Indian hearts but will ring in eternity.
#SCO #BilawalBhuttoZardari
To View, your OMR & PAK for the Exam of Clerk & Dy Account Officer (Botad Nagarpalika Fire Department) , held today as on 26.03.2023, Please Click here.
https://t.co/eh12ValsJ6
@AhmedabadRcm@Botad_Prant@BotadFire
ગીરનો કેસૂડો અને કેસરી"🦁
તારી સોબત નો રંગ એવો લાગ્યો, જાણે કેસૂડા નો રંગ પણ ઝાંખો લાગ્યો;
ખીલી એ વસંત આજ ગીર ના વગડા માં, ખાસ હોળી રમવા ને મારો "કેસરી" જાગ્યો. 🥰 https://t.co/qltXYb4X5k
અમદાવાદ RCM ઝોન હેઠળની 25 નગરપાલિકાઓમાં અત્યાર સુધીમાં 19000 જેટલા શેરી ફેરિયાઓને PMSVANIDHI યોજના હેઠળ લોન આપવામાં આવી જેમાં બોટાદ નગરપાલિકામા 2000 જેટલા શેરી ફેરિયાઓને આ યોજનાનો લાભ મળ્યો.@gulmgujarat@Rakesh_gujIAS