Εκφράζω την ειλικρινή μου ευγνωμοσύνη στην Κυβέρνηση και στον λαό της Κύπρου που μου απένειμαν τον ‘Μεγαλόσταυρο του Τάγματος του Μακαρίου ΙΙΙ’.
Αυτό δεν είναι δική μου τιμή. Είναι τιμή για 140 δισεκατομμύρια Ινδούς. Αφιερώνω αυτή την απονομή στην αιώνια φιλία μεταξύ Ινδίας και Κύπρου.
Μαζί, τα έθνη μας θα συμβάλουν στη δημιουργία ενός καλύτερου πλανήτη!
@Christodulides
વિજયભાઈ રૂપાણીના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી. વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત મન માનવા તૈયાર નથી. વર્ષોથી મારે તેમની સાથે નાતો રહ્યો છે. કંઈ કેટલાય પડકારજનક સમયમાં અમે ખભે ખભા મિલાવીને કામ કર્યું છે. સરળ અને સાલસ સ્વભાવના વિજયભાઈ ખૂબ મહેનતુ હતા તથા પક્ષની વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધ હતા. એક પાયાના કાર્યકર તરીકે જાહેર જીવનમાં કારકિર્દીની શરૂઆત કરી તેઓ સંગઠનમાં વિવિધ જવાબદારીઓ નિભાવતા નિભાવતા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.
તેઓને સોંપાયેલ દરેક ભૂમિકામાં, તે પછી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હોય કે રાજ્યસભાના સાંસદ તરીકેની હોય, પ્રદેશ ભાજપના પ્રમુખની હોય કે પછી રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી અને મુખ્યમંત્રી તરીકેની હોય, તેઓએ દરેક વખતે એક અનોખો ચીલો ચાતર્યો હતો.
વિજયભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મારે તેમની સાથે ઘનિષ્ઠતાથી કામ કરવાનું થયું હતું. તેઓએ ગુજરાતની વિકાસયાત્રાને આગળ ધપાવવા ઘણા પગલાં હાથ ધર્યાં હતા જેમાં 'ઈઝ ઑફ લિવિંગ' એ નોંધપાત્ર છે. તેઓની સાથે થયેલ મુલાકાતો અને ચર્ચા હંમેશાં યાદ રહેશે.
સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના…
ૐ શાંતિ...!!
Sad to know about the demise of Ex Chief Minister of Gujarat, Shri Vijay Rupani in the tragic Air India #planecrash near #Ahmedabad airport. I knew him personally for last so many years and he was a very good human being. I have no words for his untimely depart. My deepest condolances to his family in this time of bereavement. May Lord Dwarkadheesh grant him eternal peace. Om Shanti 🙏
#VijayRupani #RestInPeace
અમારી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ને રાષ્ટ્રીય કક્ષાએ ત્રણ નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયા એ પછી ઘર આંગણે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાથે ટીમની યાદગાર મુલાકાત.
ગુજરાતી ફિલ્મ નેશનલ લેવલે મળેલા સન્માન અને કથા બાબતે એમણે સંતોષ અને પ્રસન્નતા વ્યક્ત કરી. @CMOGuj
1971 के युद्ध में साहस और पराक्रम की अद्भुत मिसाल पेश करने वाली कच्छ की वीरांगना माताओं-बहनों ने हाल ही में गुजरात के दौरे पर मुझे सिंदूर का पौधा भेंट किया था। विश्व पर्यावरण दिवस पर आज मुझे उस पौधे को नई दिल्ली के प्रधानमंत्री आवास में लगाने का सौभाग्य मिला है। यह पौधा हमारे देश की नारीशक्ति के शौर्य और प्रेरणा का सशक्त प्रतीक बना रहेगा।
भारत माता के सच्चे सपूत वीर सावरकर जी को उनकी जन्म-जयंती पर आदरपूर्ण श्रद्धांजलि। विदेशी हुकूमत की कठोर से कठोर यातनाएं भी मातृभूमि के प्रति उनके समर्पण भाव को डिगा नहीं पाईं। आजादी के आंदोलन में उनके अदम्य साहस और संघर्ष की गाथा को कृतज्ञ राष्ट्र कभी भुला नहीं सकता। देश के लिए उनका त्याग और समर्पण विकसित भारत के निर्माण में भी पथ-प्रदर्शक बना रहेगा।
વિકાસ સાથે વિકાસના પ્રતિક બનશે રેલવે સ્ટેશન
અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ગુજરાતના 89 રેલવે સ્ટેશનોનો કાયાકલ્પ થવા જઈ રહ્યો છે, જેમાંથી 18 રેલવે સ્ટેશનોનું વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 22 મે, 2025ના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું છે.
#20YearsOfUrbanDevelopment