https://t.co/duGbm6jzD3 https://t.co/jJYA196cLg
Song Title :- પ્રિયાંશ નું હાલરડું
Singer :- Akshay Barot
Office :- Hiit Online Cyber cafe Patan
Contact Us. +918000830028
All kind Music Related Inquiry Direct Connect with Me.
https://t.co/Yd3qa4yx4V
HELLO Friend's મારું અને વિનય નાયક નું સૌ પ્રથમ વાર હિન્દી સોંગ લોન્ચ કરવામાં આવ્યું છે. તો આ સોંગ ને આશીર્વાદ આપીને વધાવજો એવી આશા રાખું છું 🙏❤️
PEHLA PYAR(पहला प्यार) | Vinay Nayak | Divya Chaudhary || New Hindi Song 2021 | @Soorpancham Beats
@etimes
ભારતની દિકરી મીરાબાઇ ચાનુએ ટોકિયો ઓલિમ્પિકમાં ભારતનો પહેલો સિલ્વર મેડલ વેઈટ લિફટીંગમા જીતીને સમગ્ર દેશનું ગૌરવ વધાર્યું છે.
મીરાબાઇને ખૂબ ખૂબ અભિનંદન અને ભારતનું પ્રતિનિધિત્વ કરતા સર્વ ખેલાડીઓ આવી જ રીતે ભારતનું નામ રોશન કરે એવી શુભેચ્છાઓ..
#TokyoOlympics2021
ડીસા માર્કેટયાર્ડના ચેરમેન તરીકે મારી બિનહરીફ વરણી કરવા બદલ સાથી સદસ્યો, ગુજરાત પ્રદેશ ભાજપ અને જીલ્લા ભાજપ સંગઠન તથા શહેર-તાલુકા ભાજપના તમામ હોદેદારો, આગેવાનો અને કાર્યકરોનો ખુબ ખુબ આભાર......@BJP4Gujarat@BJP4Banaskantha@apmcdeesa
કુશળ સંગઠનકર્તા, નવસારી લોકસભાના જનસેવી સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના યશસ્વી અધ્યક્ષ આદરણીય શ્રી સી. આર. પાટીલ સાહેબને પ્રદેશ અધ્યક્ષ તરીકે સફળતાપૂર્વક 1 વર્ષ પૂર્ણ થવા બદલ સહૃદય અભિનંદન અને શુભેચ્છાઓ.
@CRPaatil@PatilOffice@BJP4Gujarat
Divya Chaudhary | हाल ही में दिव्या चौधरी के गुजरती गाने का ट्रेलर लॉन्च हुआ है। ‘Kem Tame Mara Na Thaya’ में दिव्या चौधरी की बेहद मनमोहक आवाज सुनी जा सकती हैं। ट्रेलर में दिव्या चौधरी एक नए अवतार में नजर आ रही हैं। https://t.co/IUR2RTkDw3
@ETimesGujarati@mosseri@MissRathod96