સંગઠન એ જ શક્તિ...
પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે આયોજિત 'સંગઠનાત્મક બેઠક'માં પ્રદેશ પદાધિકારીઓ, જિલ્લા પ્રમુખો અને પ્રભારીઓ સાથે વિવિધ વિષયો પર સકારાત્મક સંવાદ કર્યો અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું.
સુસ્વાગતમ્
અમદાવાદ પધારેલ સૌ કાર્યકર્તાઓને પ્રેરણાસ્ત્રોત તેમજ દેશના બાહોશ ગૃહ અને સહકાર મંત્રી આદરણીય શ્રી @AmitShah સાહેબનું ભાવભર્યું સ્વાગત કર્યું અને તેમને આવકાર્યા.