#PadmaAwards2023
@gangujarat
@DDOCUdepur@GeetabenRathwa
પરેશભાઇ રાઠવા ને પ્રાચીન સાંસ્કૃતિક રાઠવા આદિવાસી પીઠોરા ચિત્રકલાના વારસાને જીવંત રાખવા બદલ ભારત સરકાર ના પ્રતિષ્ઠિત "પહ્મ શ્રી" એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે. ખુબ ખુબ અભિનંદન પરેશભાઈ (કાકા) 💐💐
પીઠોરા આર્ટ માટે # પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી થવા બદલ ખુબ ખુબ અભિનંદન
આદિવાસી સમાજ નું ગૌરવ રાઠવા સમાજ અને છોટાઉદેપુર માટે ગૌરવ લેવાનો અવસર છે
ગર્વ છે તમારી પર # પરેશભાઈ_રાઠવા (લખારા)