#MyBookReview#જય_હો "Magic Of Motivation"!
આશરે એકાદ મહિના પહેલા શરૂ કરેલી મારા ખૂબ પ્રિય લેખક, ચિંતક ,વિશ્વપ્રવાસી વિચારક અને વક્તા શ્રી @jayvasavada જીની "જય હો" ની મારી પરમ આનંદપ્રદ વાંચનયાત્રા આજે પૂર્ણ થઈ એની પ્રસન્નતા બુકનાં આકર્ષક કવરની વચ્ચે ખુલતા પાનાઓમાં પાને પાને (1)
🚩ૐ🚩
🙏 એક વિનમ્ર જાહેર પ્રાર્થના - વિનંતી 🙏
હેલ્મેટ અવશ્ય પહેરો..!!
કારણ કે ઘરે 'ક્યારે આવશો?' પૂછનારા લોકો છે.
~ શ્રી હર્ષભાઈ સંઘવી
( માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી - ગુજરાત )
@sanghaviharsh
🚔 સહાયક મોટર વાહન નિરીક્ષક (Assistant Inspector of Motor Vehicles), વર્ગ-૩ ની ભરતીમાં સફળતા મેળવનાર તમામ ઉમેદવાર મિત્રોને હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ. 💐💐💐
આ પરિણામથી અનેક મિત્રોનું વર્ષોનું સ્વપ્ન સાકાર થયું છે, જેનો આનંદ સૌને છે.
સાથે જ એવા ઘણા સાથી મિત્રો પણ છે જેમણે સતત મહેનત, સંઘર્ષ અને સમર્પણ છતાં માત્ર થોડા માર્ક્સના અંતરે પસંદગી ગુમાવી છે.
તેમના માટે મનમાં સહાનુભૂતિ અને સન્માનની લાગણી છે.
મિત્રો, જીવનમાં દરેક પરિણામ આપણે ધારીએ તે મુજબ આવે એવું નથી. પરંતુ એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે આપણે જે વિચારીએ છીએ તેના કરતાં ઈશ્વર આપણા માટે વધુ સારું વિચારી રાખે છે. કદાચ આજે મળેલી નિષ્ફળતા આવનારી મોટી સફળતાનો પાયો બની રહી હોય.
તેથી નિરાશ કે હતાશ થયા વિના આત્મવિશ્વાસ જાળવો, મહેનત ચાલુ રાખો અને ઈશ્વરના નિર્ણય પર શ્રદ્ધા તથા વિશ્વાસ રાખો.
સમય અને પરિશ્રમ ક્યારેય વ્યર્થ જતા નથી.
"આજની અધૂરી સફળતા, આવતીકાલની મોટી જીતનું કારણ બની શકે છે."
સફળ થયેલા મિત્રોને ફરી એકવાર અભિનંદન અને પસંદગી ન પામેલા મિત્રો માટે આવનારા પ્રયત્નો માટે દિલથી શુભેચ્છાઓ. 🌹🙏
#GPSC #AIMV #Result #Success #HardWork #NeverGiveUp #FaithInGod
@PranavMakwana18@hdraval93@yashginoya_98@YAJadeja@NiravJoshi0@GMVDTOA
🚩ૐ🚩
🙏 એક વિનમ્ર જાહેર પ્રાર્થના - વિનંતી 🙏
હેલ્મેટ અવશ્ય પહેરો..!!
કારણ કે ઘરે 'ક્યારે આવશો?' પૂછનારા લોકો છે.
~ શ્રી હર્ષભાઈ સંઘવી
( માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી - ગુજરાત )
@sanghaviharsh