કેમ અશક્ય છે @CMOGuj માસ પ્રમોશન આપો પરીક્ષા રદ કરો @imBhupendrasinh. 3.25 લાખ રીપીટ થયા તો બીજા 12.36 લાખ વિદ્યાર્થીઓનો શું વાક છે 6 લાખ વિદ્યાર્થી કોરોના પોઝિટીવ થઇ ગયા તો સામે ૧૨ લાખ વાલી પૂર્ણ પોઝિટીવ થઇ જશે એટલે કંઇક સરખુ વિચારો આ અશક્ય છે એમ ના ચાલે #CancelGujaratExam
હજુ ૧૨ થી ૧૮ વર્ષની રસી શોધાઈ નથી અને પરીક્ષા લેવાની જીદ પર અડી રહ્યા છે. જો કોઈને કોરોના થશે તો કોણ જવાબદારી લેશે સરકાર તો હાથ ઊંચા કરી દેશે જે છે એમને ભોગવવાનું ! એ તો યોગ્ય નથી ને, તેથી સરકાર ને મારી નમ્ર વિનંતી છે કે દસમાની ગુજરાત બોર્ડ પરીક્ષા રદ કરે.
#wewantjustice
@PMOIndia@DrRPNishank@cbseindia29
CBSE HAS COME UP WITH A FORMULA FOR EVALUATING 10TH BOARD STUDENTS GOOD MOVE
THE SAME SHOULD BE DONE FOR 12TH AND OTHER BOARDS AND EVEN UNIVERSITY WHERE ONLINE EXAM IS NOT POSSIBLE
#SAVESTUDENTS