@openmainnet Pi is a new digital currency developed by Stanford PhDs, with over 55 million members worldwide. To claim your Pi, follow this link https://t.co/RUeseuadUF and use my username (yrc1009) as your invitation code.
પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil સાહેબ દ્વારા જિલ્લા/મહાનગરના સંગઠનના પ્રભારીશ્રીઓની નિમણૂક કરવામાં આવી.
નવનિયુક્ત પ્રભારીશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ
અંજાર તાલુકાના મેઘપર ગામે રેડક્રોસ સોસાયટી દ્વારા વિશ્વ રેડક્રોસ દિવસ અને વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે થેલેસેમિયા ચેકઅપ તથા રક્તદાન શ���બીર નું આયોજન કરવામાં આવ્યું. #MLAAnjar