#સરકારી_શાળા_પ્રિય_શાળા
સરકાર આપશે ઓનલાઈન શિક્ષણ ..
સરકારી શાળામાં તો 15 જૂન થી જ ચાલુ થઈ ગયું છે..
તો તમારા પુત્ર કે પુત્રી ને આજે જ અમારી એટલે કે તમારી એટલે કે આપણી એટલે કે સરકારી શાળામાં દાખલ કરાવો..અને પ્રાઇવેટની ચુંગાલમાંથી છૂટો...
હું છું સરકાર ની સાથે..
@imBhupendrasinh
પ્રાથમિક શાળાઓના શિક્ષકોની માનસિકતા બદલનાર તથા વિદ્યાર્થી કેન્દ્રી હોવાથી વહીવટની સાથે શિક્ષણકાર્ય કરનાર, એચ ટાટ મુખ્યશિક્ષકને
#4400 ગ્રેડ પે નો હક છે.