વીર સપૂત શહીદ મહિપાલસિંહજી વાળા ને, જે મા ભોમ કાજે લડતા લડતા શહીદ થયા,ઈશ્વર તેઓના દિવ્ય આત્માને શાંતિ અર્પે તેમજ તેઓના પરિવાર ને જે ન પુરી શકાય તેવી ખોટ સહન કરવાની શક્તિ આપે એવી ભગવાન ને પ્રાર્થના 🇮🇳🙏😭
#IndianArmy#MahipalsinhVala
વીર સપૂત શહીદ મહિપાલસિંહજી વાળા ને, જે મા ભોમ કાજે લડતા લડતા શહીદ થયા,ઈશ્વર તેઓના દિવ્ય આત્માને શાંતિ અર્પે તેમજ તેઓના પરિવાર ને જે ન પુરી શકાય તેવી ખોટ સહન કરવાની શક્તિ આપે એવી ભગવાન ને પ્રાર્થના 🇮🇳🙏😭
#IndianArmy#mahipalsinh
તથ્ય પટેલ ના પીતા શ્રી પ્રજ્ઞેશ
તારામાં જેટલી પૈસા ની તાકાત હોય એ લગાવી દેજે ..
હવે દસ વર્ષ તારો "તથ્ય" ઘરે નહીં આવે એ નૈતિક જવાબદારી અમારી..
અને હા તારી વકીલોની ફોજ એને જાહેર ધોલાઈથી બચાવી લેશે એની "��ંદર" સર્વિસની જવાબદારી અમારી છે
જે દસ નિર્દોષને કચડી નાંખ્યા છે એ જોતાં તો તમને બન્ને બાપ દિકરા ને ફાંસી જ મળવી જોઈએ પણ એ કદાચ કાયદાકીય રીતે અશક્ય લાગે છે પણ ૧૦/૧૪ વર્ષ તું
એની રાહ ના જોતો ..
કારણ કે જે દસ નિર્દોષ લોકો એ જીવ ગુમાવ્યા છે એતો ક્યારેય પરત જ નથી આવવાના..પણ તારો આ પૈસાના મદમાં છકી ગયેલું તારૂ આ ફરજંદ તારા જીવતા બહાર ના આવે તો તારા જેવા બની બેઠેલા કરોડપતિ પોતાની પેદાયશું ને માપ માં રહેતા શીખવે..
આ છેલ્લા શબ્દ પ્રજ્ઞેશ તું પૈસા થી "જગુઆર" ખરીદી શકીશ "સંવિધાન" નહી..
#Ahmedabad
#Vijaysinh_Rajput