છેલા 45 દિવસ થી ધ્રાંગધ્રા અને રણ કાંઠા ના 10 ગામડા ને જોડતો કેનલ ઉપર નો પૂલ સાવ બંધ કરી દેવામા આવ્યો છે. એ પણ કોઈ પૂવઁ ત્યારી કરીયા વગર જે ડાયવર્ઝન આપ્યુ છે તેની હાલાત તદ્દન ખરાબ છે જે 2 કિમી ના ડાયવર્ઝન મા 15 મિનિટ થાય છે. પ્રજા ત્રાહિમામ પોકારી ઊઠી છે તેનુ સાંભળવા વાળુ કોઈ નથી
હળવદ ધ્રાંગધ્રા સીટના ધારાસભ્ય @PVarmoraBJP ને વિનંતી છે કે જે હિંમત થી તમે મત માંગવા આવતા તેજ હિંમત થી આજે તેજ રસ્તા ઉપર ચાલસો તો હકીકત અને પ્રજાને કેટલી હેારાનગતી છે તેની તમને ખબર પડશે. વહેલી તકે પૂલ રિપેરિંગની કામગીરી કરાવો કે પછી ખાડાઓ થી ભરેલુ ડાયવર્ઝન સરખુ કરો.
કાલ સાંજથી NDRF,ARMY,NAVY અને પ્રશાસન દ્વારા કરવામાં આવેલી સતત બચાવ કામગીરી પ્રશંસનીય છે. પણ આ ઘટના ના જવાબદાર કોણ? ૧૦૦ માણસ ની સમતા ધરાવતા પુલ ઉપર ૪૦૦ માણસ ને ટિકિટ આપનાર સામે કડક માં કડક કાર્યવાહી થવી જોઈએ.
#Morbi#Gujarat#GujaratBridgeCollapse#MorbiTragedy@CollectorMorbi
ગઈકાલ #Morbi મા ઝૂલતો પુલ તૂટવાની ઘટના એ સમગ્ર ગુજરાત એને ખાસ કરીને મોરબી જીલ્લાને હચમચાવી દિધો છે. એ ઘટના એટલી ભયાનક હતી કે તેના દ્રશ્ય ને શબ્દ મા વર્ણવી ના શકાય. ઈશ્વર મૃતકોની દિવ્ય આત્મા ને શાંતિ અને તેમના પરિવાર જનોને દુઃખ સહન કરવાની હિંમત આપે એવી પ્રાથના 🙏💐 #MorbiTragedy
@ZMiturajsinh Cheers for subscribing. We'll remind you when the #SamsungUnpacked livestream begins on August 10, 2022 @ 9:00am (GMT -4). Reply #stop to unsubscribe.
@mkjbot3@munawar0018 Ask to Munawar that from where does he get funding for making such comments?
And every time an artist makes fun of a Hindu deity in the name of an artist, will we see it?
And the Muslim agenda has been run in the lockup show as well.
आर्टिस्ट के नाम पर अपना एजेंडा चलाने वाले कुछ भी बोलेगा तू @munawar0018 और ज्यादा फैन फॉलोइंग होने से कुछ नहीं होता समझा। इस देश मे सब से ऊपर कानून हैं। और तेरी हिंदू विरोधी कट्टर पंथी तो हमने लॉकअप शो में देखली थी। और एक शो जीत जाने से कोई तीर नही मार लिया तुमने।
#MunawarFaruqi
टीचर -- दुनियां में सबसे ज्यादा भाषाएं कौन आदमी जानता है ??🤔
क्षात्र -- #योगी_आदित्यनाथ 🦁!
टीचर -- वो कैसे ?
क्षात्र -- मैंने उन्हें कई बार कहते हुए सुना है कि, जो जिस भाषा में समझना चाहता है उसे उसी भाषा में समझा दूंगा !!😍