District Treasury Officer Class-1 Govt Of Gujarat “Views are personal ” No handouts No favors Straight hustle all day Everyday,Gratitude,Learner,humble,
और फिर आपने तमाम संघर्षों, दुनियाके तानों और साथ छोड़ते हुए अपनोसे टकराते हुए एक रोज देखोगे अपनी वर्षोंकी मेहनत का फल किसी resultकी PDFमें, उसदिन लग जाएगा विराम आपके संघर्षों पर,लोगोंके तानों पर और बहुतसे अनकहे सवालों पर वह एक दिन आपके जीवन में आएगा,जरूर आएगा। आप धैर्य रखना
His unparalleled wisdom, humility, and generosity will forever inspire me and countless others. India has lost a true visionary, but his legacy will continue to guide us.”🙂🙏🙏
@dashrath_boka હા જો આવી કોઈ ઘટના બને તે અગાઉના ૩૦ દિવસમાં કાર્ડનો ઉપયોગ થયેલ હોવો જોઈએ. પરંતુ સેલેરી અકાઉન્ટના કિસ્સામાં અગાઉથી અગ્રીમેન્ટ કરેલ હોય તો ઉપરોક્ત શરતમાથી મુક્તિ મેળવી શકાય છે.
@hathoda_sir Ego વ્યક્તિને પોતાના અહંમાં ફસાવી દે છે, જેના કારણે તે બીજાના વિચારો અને લાગણીઓને મહત્વ નથી આપતું, અને આ કારણે સંબંધો અને પ્રગતિમાં અવરોધ ઉભો થાય છે. Attitude જો નકારાત્મક હોય તો તે પણ અન્ય લોકો સાથેના સંબંધોને ખટાશમાં મૂકી શકે છે, પરંતુ સકારાત્મક attitude પ્રગતિમાં મદદરૂપ થઈ શકે