મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પૂર્વ અગ્નિવીરો માટે મહત્વપૂર્ણ નિર્ણય.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પૂર્વ અગ્નિવીરોને રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં વર્ગ-3 સંવર્ગની સીધી ભરતીમાં 20 ટકા અનામત આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ ઉપરાંત, આવી ભરતી માટેની શારીરિક ક્ષમતા કસોટીમાંથી પૂર્વ અગ્નિવીરોને મૂક્તિ આપવા સાથે નિયત ઉપલી વય મર્યાદામાં 3 વર્ષ સુધીની છૂટ તથા અગ્નિવીર સ્કીમની પ્રથમ બેચના સભ્યોને નિયત ઉપલી વય મર્યાદામાં પાંચ વર્ષ સુધીની મૂક્તિ આપવાના પણ મુખ્યમંત્રીશ્રીએ દિશાનિર્દેશો આપ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ પૂર્વ અગ્નિવીરો માટે કરેલા આ મહત્વપૂર્ણ નિર્ણયોનો લાભ હથિયારી પોલીસ સબ ઈન્સપેક્ટર અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, એસ.આર.પી.ના પ્લાટૂન કમાન્ડર તથા પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટે મળવાપાત્ર થશે. આ ઉપરાંત, જેલ વિભાગ હસ્તકની જેલર ગૃપ-2 અને જેલ સીપાઈ તથા વન પર્યાવરણ વિભાગની વનરક્ષક વર્ગ-3 તેમજ વન પાલ વર્ગ-3 સંવર્ગોની સીધી ભરતીમાં પણ પૂર્વ અગ્નિવીરોને આ લાભ આપવામાં આવશે.
લેખિતમા અવ્વલ પણ મૌખિકમા GPSC જેને અયોગ્ય જાહેર કરે છે તે બનાહકોઠા જેવા સાવ પછાત ક્ષેત્રના વિપુલ કરમણભાઇ ચૌધરી ફરી UPSC સર કરે છે. વર્ષ પહેલા 348મા રેન્ક પર હતા. આજે 115મા રેન્ક સાથે અવ્વલ છે.
આ GPSCની તટસ્થતા અને ભરતી પ્રક્રિયા પર સવાલો ઉભા કરે છે.
ગુજરાત માટે ગર્વની ક્ષણ! UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2025માં ગુજરાતના કુલ 34 ઉમેદવારો ઝળક્યા; ગુજરાતના નિસાર દિશાંત અમૃતલાલએ ટોપ 20માં સ્થાન મેળવ્યું...
SPIPA - ગુજરાત સરકાર દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પૂરી પાડવામાં આવતી ઉત્તમ તાલીમ, પ્રોત્સાહક વાતાવરણ અને રાજ્યના યુવાનોની અથાગ મહેનત આજે સફળતાના શિખરો સર કરી રહી છે...
#UPSC #UPSC2025 #Gujarat
Every loss you have
Every stressful day you have
Every long night you have
Will all look small when you reach your goals
Keep your head down and focus
🎯🏆
સંઘર્ષથી સફળતા સુધીની સફર : Navin Chaudhari (Rank 293 - Gujarat Police)
ઘણા લોકો પરિસ્થિતિ સામે હારી જાય છે, પણ નવીનભાઈ એવા વ્યક્તિત્વનું નામ છે જેમણે પરિસ્થિતિને હરાવીને બતાવી છે. તેમની આ સફર દરેક યુવાન માટે એક મિસાલ છે.
(1/4)
સંઘર્ષથી સફળતા સુધીની સફર : Navin Chaudhari (Rank 293 - Gujarat Police)
ઘણા લોકો પરિસ્થિતિ સામે હારી જાય છે, પણ નવીનભાઈ એવા વ્યક્તિત્વનું નામ છે જેમણે પરિસ્થિતિને હરાવીને બતાવી છે. તેમની આ સફર દરેક યુવાન માટે એક મિસાલ છે.
(1/4)
ખૂબ ખૂબ અભિનંદન નવીનભાઈ! આપનું ભવિષ્ય ઉજ્જવળ રહે તેવી શુભેચ્છાઓ! 💐👮♂️
નવીનભાઈની આ સિદ્ધિ ખરેખર સાબિત કરે છે કે "મન હોય તો માળવે જવાય." પરિસ્થિતિ ગમે તેવી હોય, જો માણસ ધારે તો તે પોતાનું ભાગ્ય બદલી શકે છે.
(4/4)
પોતાની અથાક મહેનતથી તેમણે 143 માર્ક્સ સાથે સમગ્ર ગુજરાતમાં 293મો Rank હાંસલ કર્યો છે!
હીરામાં જેમ ઘસાઈને ચમક આવે છે, તેમ નવીનભાઈએ જીવનના સંઘર્ષોમાં ઘસાઈને આજે આ જ્વલંત સફળતા મેળવી છે. જે યુવાનો અભ્યાસ છોડી ચૂક્યા છે, તેમના માટે નવીનભાઈ એક જીવતું જાગતું ઉદાહરણ છે.
(3/4)