દાનિલીમડા ક્રોસ રોડ પર હાલ ખૂબ જ ભારે ટ્રાફિક છે. વાહનોની લાંબી-લાંબી લાઈનો લાગી ગઈ છે, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે.
ટ્રાફિક પોલીસને વિનંતી છે કે તાત્કાલિક ધ્યાન આપી ટ્રાફિક ક્લિયર કરાવે અને વાહનવ્યવહાર સરળ બનાવે.@AhmedabadPolice
વિશાલા સર્કલથી પીરાણા તરફ જતા રસ્તા પર, પીરાણા કચરા ડમ્પિંગ સાઇટથી થોડું આગળ અત્યારે ખૂબ જ હેવી ટ્રાફિક છે. વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ છે અને ટ્રાફિક ખૂબ જ .ટ્રાફિક વિભાગને વિનંતી છે કે તાત્કાલિક ટ્રાફિક પોલીસની વ્યવસ્થા કરી ટ્રાફિક ક્લિયર કરાવવામાં આવે. @AhmedabadPolice
Murlidhar Sky પાછળ AMCની ખુલ્લી જગ્યામાં રોજ મોડી રાત્રે Birthday Celebration દરમિયાન ફટાકડા ફોડીને noise nuisance કરવામાં આવે છે. આજે પણ 12:45 AM વાગ્યે ફટાકડા ફોડવામાં આવ્યા. કૃપા કરીને આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરો. Nr Murlidhar Sky Narol–Isanpur BRTS Road.@AhmedabadPolice
@AaiAirport@CISFHQrs@ahmairport Thank you to the CISF team and Ahmedabad Airport staff for the prompt response.
Special thanks to Mrs. Pankaj from CISF for personally meeting me, understanding the concern and resolving the issue. Really appreciate the quick and positive response.
Thanks again! 🙏
@ahmairport
@ahmairport Very bad experience at Ahmedabad International Airport. No one has come yet, and the same nuisance is still going on.
My uncle’s flight has arrived, so we are leaving now. But please stop this nuisance and take proper action to prevent it in the future.
@ahmairport
@ahmairport s Still no action on my earlier complaint at Arrival Gate 8. The loud noise and continuous running are still happening. Please take immediate action.@ahmairport
નરોલ સર્કલ પાસે રિક્ષાચાલકો ગમે ત્યાં રિક્ષા પાર્ક કરી રસ્તા વચ્ચે ઊભા રહે છે અને પોલીસની હાજરી હોવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી. જેના કારણે ઓફિસ જતાં-આવતાં ભારે ટ્રાફિક થાય છે. કૃપા કરીને યોગ્ય ટ્રાફિક વ્યવસ્થા કરાવી જરૂરી કાર્યવાહી કરવા વિનંતી.
@AhmedabadPolice
નરોલ સર્કલથી મુરલીધર સ્કાય ફ્લેટ સુધી બ્રિજ નીચેનો રસ્તો ખૂબ જ ખરાબ છે અને મોટા ખાડાઓ પડી ગયા છે. આગામી વરસાદ પહેલાં રસ્તાનું તાત્કાલિક સમારકામ કરવા વિનંતી.@AmdavadAMC@HiteshBarotBJP@bjp4_isanpur@CollectorAhd
Nothing is more important than the welfare and future of our youth!
We have decided to set up fast-track courts to ensure swift and stringent punishment for those involved in paper leaks. Have directed the concerned authorities and officials to take all necessary steps in this regard. This continues our series of steps for safeguarding the interests of students.
Those who try to harm the future of our youth will not be spared.
देश के युवाओं का हित और उनका भविष्य हमारी सर्वोच्च प्राथमिकता है।
पेपर लीक के सभी मामलों में दोषियों को जल्द से जल्द कठोर दंड देने के लिए, केस के त्वरित निस्तारण के लिए फास्ट ट्रैक कोर्ट्स का गठन किया जाएगा। इस संबंध में निर्देश दे दिए गए हैं कि संबंधित विभाग आवश्यक कार्रवाई सुनिश्चित करें।
विद्यार्थियों के हितों को सुरक्षित करने के लिए, सरकार द्वारा लिए जा रहे निर्णयों की श्रृंखला में ये एक महत्वपूर्ण कदम है।
युवाओं के भविष्य के साथ खिलवाड़ करने वाले किसी भी व्यक्ति को बख्शा नहीं जाएगा।
પાકવાન ક્રોસ રોડથી જજેસ બંગલો ચાર રસ્તા સુધી સવારે 10 થી 11 વાગ્યા દરમિયાન ભારે ટ્રાફિક જામ રહે છે. ટ્રાફિક પોલીસની વ્યવસ્થા, સિગ્નલ ટાઈમિંગમાં સુધારો અને ગેરકાયદેસર પાર્કિંગ દૂર કરીને આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવા વિનંતી.@AhmedabadPolice
નારોલ ક્રોસ રોડથી પીરાણા ડમ્પિંગ સુધી બ્રિજનું કામ ચાલુ હોવાથી સવાર અને સાંજના ઓફિસ સમય દરમિયાન ભારે ટ્રાફિક થાય છે. રસ્તાની બંને બાજુ દબાણ અને બંધ પડેલી ગાડીઓ દૂર કરવા વિનતી.તથા પીક અવર્સમાં વધુ ટ્રાફિક પોલીસ મુકવા વિનંતી.
@PoliceAhmedabad@AmdavadAMC@dgpgujarat
@AhmedabadPolice નારોલ ક્રોસ રોડથી પીરાણા ડમ્પિંગ સુધી બ્રિજનું કામ ચાલુ હોવાથી સવાર અને સાંજના ઓફિસ સમય દરમિયાન ભારે ટ્રાફિક થાય છે. રસ્તાની બંને બાજુ દબાણ અને બંધ પડેલી ગાડીઓ દૂર કરવા વિનતી.તથા પીક અવર્સમાં વધુ ટ્રાફિક પોલીસ મુકવા વિનંતી.
નારોલ ક્રોસ રોડથી પીરાણા ડમ્પિંગ સુધી બ્રિજનું કામ ચાલુ હોવાથી સવાર અને સાંજના ઓફિસ સમય દરમિયાન ભારે ટ્રાફિક થાય છે. રસ્તાની બંને બાજુ દબાણ અને બંધ પડેલી ગાડીઓ દૂર કરવા વિનતી.તથા પીક અવર્સમાં વધુ ટ્રાફિક પોલીસ મુકવા વિનંતી. @AmdavadAMC@AhmedabadPolice#TrafficIssue#Narol