*86* વર્ષની ઉમરે *પોતાના કપડા ના બગાડવા* તે છે સફળતા
*90* વર્ષની ઉમરે ફરી *કોઈ પણ ટેકા વગર* ચાલી શકવુ તે છે સફળતા
*ઈશ્વર આપણને સૌન* જીવનના વિવિધ તબક્કે આવી *સફળતાઓ આપે* તેવી પ્રાર્થના.
*60* વર્ષની ઉમરે પણ *ડ્રાઈવીંગ* લાઈસન્સ રાખવુ તે છે સફળતા
*65* વર્ષની ઉમરે પણ *નિરોગી* રહેવુ તે છે સફળતા
*70* વર્ષની ઉમરે *કોઈના પર બોજારુપ* ન હોવુ તે છે સફળતા
*75* વર્ષની ઉમરે પણ *જુના મિત્રો* હોવા તે છે સફળતા
*81* વર્ષની ઉમરે ઘરે *પરત આવવાનો રસ્તો* યાદ રહેવો તે છે સફળતા
👇
*18* વર્ષની ઉમરે *ડ્રાઈવીંગ* લાઈસન્સ હોવું તે છે સફળતા
*21* વર્ષની ઉમરે *ગ્રેજ્યુએટ* થવુ તે સફળતા
*25* વર્ષની ઉમરે *કમાતા હોવું* તે છે સફળતા
*30* વર્ષની ઉમરે *પારીવારીક* (જવાબદારી) પુરુષ/સ્ત્રી હોવુ તે છે સફળતા