રાધાના વિરહની વાત તો સૌ કોઈ કરે છે,
પણ કાશ કોઇએ ‘કૃષ્ણ’ના ભીના ખેશની વાત કરી હોત..!
કાશ કોઇકે જાણી હોત વેદના મારા ‘માધવ’ની..!
ગાંધારીનો શ્રાપ હસતા મોઢે સ્વીકારતો કૃષ્ણ કેમ કહે ગાંધારીને?
મહાભારતમા ફક્ત તારા પુત્રો જ નહી પરંતુ મારા અંશો પણ હણાયા હતાં..!🥹
#જય_દ્વારકાધીશ