આઈ માં સોનલ🙏🏻🚩
Ex vice President yps📿
Ex president ABVP Gpp🚩
Coordinator at Svyb guj💐
Executive member youth bjp🌷
Owner and CEO maa Aashapura enterprise
माँ वैष्णोदेवी मंदिर कटरा आज हम दर्शन के लिए आये थे और रास्ते में ये दुकान जो मां वैष्णोदेवी shrine board चला रहा है इसने ये २० का नोट स्वीकार नही किया ये नोट नीचे से ही सही shirne board की दुकान से हमको दिया है.
#pmoindia#shreevaishnodevishrineboard@OfficialSMVDSB@PMOIndia
#NarendraModiStadium માં વધુ એક ફાઇનલ મેચ.
T20 વિશ્વ કપની ફાઇનલ મેચ અમદાવાદમાં રમાશે, કુલ 7 મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
#T20WorldCup
#BJPGujarat
અનુસૂચિત જાતિ મોરચા દ્વારા આયોજિત કાર્યક્રમમાં અનુસૂચિત જાતિના 3 નવનિયુક્ત મંત્રીઓના સ્વાગત સમયે ઉપસ્થિત લોકો દ્વારા તાળીઓ ન પડતા પ્રદેશ અધ્યક્ષ દ્વારા ટકોર કરવી પડી કે તાળીઓ તો પાડો
બાદમાં વક્તા દ્વારા સામે બેઠેલા લોકોને તાળીઓનો ગડગડાટ કરવા એલાન થયું
#Ahmedabad
કાલ રાત્રે પણ માથાકૂટ થઈ હતી.. પીડિતના આક્ષેપ મુજબ ABVPના કાર્યકર્તાના પિતાજી રિવોલ્વર લઈ આવી ગયા હતા. કેમ્પસમાં કોઈ હથિયાર લઈને ઘૂસી કેમ જાય !
સિકયુરિટી અને @AhmedabadPolice એ સવારે જ કાર્યવાહી કરી લીધી હોત તો સાંજે આ દ્રશ્ય ન જોવા પડ્યા હોત.
CC: @GujaratPolice
હસતા રહો... ખુશ રહો... ને દિલને કહો... I am fine બાકી દુનિયાને કાંઈ પડી નથી કે... તમે ખુશ છો કે દુઃખી... નાની એવી જિંદગીએ બહુ મોટી વાત શીખવાડી દીધી. સંબંધ બધાથી સારો રાખો પણ આશા કોઇથી નહીં.
માણસ કહે છે કે,
મારું નામ લીધું છે તો...
માર્યા વગર નહીં મેલું
અને
ભગવાન કહે છે કે,
મારું નામ લીધું છે તો...
તાર્યા વગર નહિ મેલું..!!
પસદંગી આપણીછે, મરવું કે તરવું ?
#ખણખોદ
સવારે સ્કૂલે જતા હોય અને પોલીસકર્મી સામે મળે તો એક સલામ ઠોકી દેજો : ગવર્મેન્ટ પ્લીડર GH Virk
પટ્ટા ઉતારવા મુદ્દે ચાલતી ચર્ચાઓ વચ્ચે ગુજરાત હાઈકોર્ટના સરકારી વકીલ ગુરુચરણસિંહ વિર્કનું એક કાર્યક્રમ દરમિયાનનું નિવેદન આવ્યું છે. વકીલ સાહેબ વિધાર્થીઓના એક કાર્યક્રમમાં હતા.