@BJYM4Gujarat ના યુવાન અધ્યક્ષ શ્રી @DrPrashantkorat જી ના નેતૃત્વ માં “યુવા મિત્ર અભિયાન” માં આજ રોજ
પોરબંદર જિલ્લા ના
પોરબંદર ,રાણાવાવ ,કુતિયાણા ના આ કાર્યક્રમમાં યુવા ભાજપ ટિમ એ મોટી સંખ્યામાં યુવાનો ને જોડવાનું કામ કર્યું હતું.
#BJYMYuvaMitra
માનનીય પ્રદેશ અધ્યક્ષશ્રીની સૂચના અનુસાર ‘વન નેશન,વન ઇલેક્શન’ અભિયાનના પ્રદેશ અગ્રણીઓમાં પ્રદેશ યુવા મોરચાના ઉર્જાવાન મહામંત્રી ભાઈ શ્રી ડૉ.નરેશભાઈ દેસાઈને નવી જવાબદારી પ્રાપ્ત થવા બદલ હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ.💐💐
ગુજરાતના વણથંભ્યા વિકાસ માટે સતત પ્રયત્નશીલ, નાગરીકોના હિત માટે સદા તત્પર, મૃદુ અને મક્કમ નેતૃત્વ ધરાવતા રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી સાહેબ ને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ🎂💐
🪷 સંગઠનાત્મક પ્રવાસ - પોરબંદર જિલ્લો 🪷
પોરબંદર શહેરમાં આવેલ સુપ્રસિદ્ધ પરેશ ઘુઘરા ખાતે યુવા મોરચાની ટીમ સાથે સ્વાદિષ્ટ નાસ્તાનો આનંદ માણ્યો. સૌ કાર્યકરો સાથે આત્મીય વાતચીત, સંગઠનાત્મક ચર્ચા અને હળવી પળો સાથે દિવસની સુંદર શરૂઆત થઈ.
સૌના સ્નેહ અને સાથ બદલ હૃદયપૂર્વક આભાર.
સેવા એજ સંગઠનને ચરિતાર્થ કરનાર અને યુવાનોના પ્રેરણાસ્ત્રોત એવા ગુજરાત પ્રદેશના @BJP4Gujarat ના યશસ્વી મહામંત્રી શ્રી @DrPrashantkorat જી ને જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ.🎂💐
ભારતીય જનતા પાર્ટીના 47મા સ્થાપના દિવસ નિમિત્તે આજે પોરબંદર કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે ગૌરવ વંતો ધ્વજ લહેરવામાં આવ્યો.
#47YearsOfNationFirst@drhemangjoshimp
🚩 ઘર ઘર મહા સંપર્ક અભિયાન 🚩
વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ ગુજરાત પ્રદેશ ભાજપ ની સુચના અનુસાર આજરોજ પોરબંદર અમારા વોર્ડ નં.8 માં “ઘર ઘર મહા સંપર્ક” અભિયાન અંતર્ગત જનસંપર્ક કર્યો.
@drhemangjoshimp#ઘરઘરમહાસંપર્ક#MahaSampark
LIVE: શ્રી દેવતણખી બાપા અને લીરલમાતાજીના જન્મસ્થળની મુલાકાત, દર્શન અને સન્માન કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP જીની ઉપસ્થિતિ.
સ્થળ: બોખીરાધામ, બોખીરા, પોરબંદર. https://t.co/jgwA7f4NYr
तन समर्पित, मन समर्पित और यह जीवन समर्पित चाहता हूँ मातृभूमि, तुझे कुछ और भी दूँ। को ध्येय मानकर राष्ट्र सेवा को समर्पित भाजपा के प्रदेश संगठन महामंत्री श्री @ratnakar273 जी को जन्मदिन की शुभकामनाएँ।