q1 results out for websol
fantastic performance on both top & bottom-line
(new cell line wasn't even at full capacity for the quarter - ramp up reached 75% end of may'24)
awaiting press release for further comments.
Had been waiting to hear this since 2k19.. मैं नरेंद्र दामोदरदास मोदी 🥹❤️🫶🏻 मेरे प्रधानमंत्री 🥹🫶🏻❤️ may you Iive long , forever a true fan.. @narendramodi 🫶🏻♥️🔥
#narendramodi
એવા સમાચાર વાંચ્યા કે પ્રેમ લગ્ન કરવા માટે માતા પિતાની સંમતિ ફરજિયાત એવી માંગ ગુજરાતમાં ઉઠતા સરકાર પણ એના પર વિચાર કરી રહી છે. સરકારની ખબર નથી પણ આવી માંગ કરનારા તાલિબાની કોપીકેટ હોય છે ખરા. સારું છે આવા વાહિયાત ને હાસ્યાસ્પદ સંકુચિતો ભારતમાં પહેલા નહોતા. બાકી દક્ષ પ્રજાપતિના મંદિર બનાવીને મહાદેવનો વિરોધ કરી દેતા હોત ને શ્રીકૃષ્ણના પટરાણી રુક્મિણીને અમાન્ય ઠરાવવા બે��તા હોત 😜 પુખ્ત વયના સંતાનો મા-બાપની ખરીદેલી મિલકત નથી, એટલે સાદી વાત જડસુઓ સમજતા નથી હોતા. લવ મેરેજના નામ માત્રથી એમને એલર્જી હોય છે. પ્રાચીન ભારતમાં ક્યાંય આવી વાત નથી. બંધારણના અને આઝાદીના ઘડવૈયા તો આજના આધુનિક સમાજમાં જીવતા નહોતા. આજીવન ધોતિયું પહેરીને ફરનારા લોકોએ પણ આવા બકવાસ કાયદા બનાવ્યા નહિ કારણ કે એમના વિચારો પ્રોગ્રેસિવ હતા. કનૈયાલાલ મુનશીથી એસ. જયશંકર સુધીના લવ મેરેજ કરનારા આગેવાનો ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે. માત્ર મમ્મી પપ્પાના રિમોટ કંટ્રોલથી નવી પેઢી ચલાવવા જાવ તો ટેલેન્ટનું ક્રીમ તક મળે પરદેશ ભાગે ને નવા સાહસનો આઝાદ મિજાજ પ્રગટે જ નહિ. યુવાન વયે ભૂલ કરવાની પણ સ્વતંત્રતા ને જ આઝાદી કહેવાય. બાકી તો ગુલામોને પણ સોનાની સાંકળો હોય !