સુવિધાની નવી સવારી! 🚖🇮🇳
માનનીય ગૃહમંત્રી શ્રી @AmitShah સાહેબના હસ્તે ગુજરાતના 14 શહેરોમાં ભારત ટેક્સી સેવાનો શુભારંભ.
નાગરિકોને મળશે વધુ સુરક્ષિત, સરળ અને આધુનિક પરિવહન સુવિધા.
#BharatTaxi
Gujarat Police steps into the future, where technology meets zero tolerance against narcotics.
#ZeroTolerancGujarat Police steps into the future, where technology meets zero tolerance against narcotics.
#ZeroTolerancGujarat Police steps into the future, where technology meets zero tolerance against narcotics.
#ZeroTolerancGujarat Police steps into the future, where technology meets zero tolerance against narcotics.
#ZeroTolerancGujarat Police steps into the future, where technology meets zero tolerance against narcotics.
#ZeroTolerance
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા સેવા કેમ્પમાં તા.25/02/2026 ના રોજ અંદાજે 7 થી 8 હજાર પદયાત્રીઓને ચા-પાણી અને નાસ્તાની સેવા તેમજ અંદાજે 2,000 થી 2,500 પદયાત્રીઓને આરામ,ભોજન અને પ્રાથમિક સારવારની સુવિધા પૂરી પાડવામાં આવેલ.
#DwarkaPolice@dgpgujarat@GujaratPolice
ભાણવડ તાલુકાની વેરાડ ગામની સીમમાંથી જુગાર રમતા પાંચ ઇસમોને રોકડ રૂપિયા ૭૭,૦૦૦/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત રૂ. ૦૭,૪૨,૦૦૦/- ના મત્તા સાથે ઝડપી લેતી એલ.સી.બી. દેવભૂમિ દ્વારકા.
#Dbd_Police#crimewatch@dgpgujarat@GujaratPolice
ખંભાળીયા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા નાગરિકોમાં સુરક્ષાનો વિશ્વાસ વધે તે હેતુથી પોલીસ અધિક્ષક શ્રી જયરાજસિંહ વાળા અને નાયબ પોલીસ અધિક્ષકશ્રીની આગેવાની હેઠળ સંવેદનશીલ વિસ્તારોમાં ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું.
#DBD_POLICE@dgpgujarat@GujaratPolice
જામનગરના વાર્ષિક ઇન્સ્પેક્શન અનુસંધાને જામજોધપુર પોલીસ લાઈનની મુલાકાત લઇ પોલીસ પરિવારજનો સાથે સૌહાર્દપૂર્ણ ચર્ચા કરવામાં આવી,રહેઠાણ તથા અન્ય સુવિધાઓ વધુ સુદ્રઢ રીતે ઉપલબ્ધ થાય તે અંગે માર્ગદર્શન સાથે જરૂરી સુચનો કરવામાં આવેલ
@akumarips@dgpgujarat@GujaratPolice@sanghaviharsh
ગુજરાત સરકારનો સ્પષ્ટ સંદેશ: અમારી દીકરીઓ પર હુમલો = જીવનનો અંત.
નાયબ મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી તરીકે હું સ્પષ્ટ કહું છું ગુજરાતમાં બાળકી અને મહિલાઓ સામેના ગુનાઓ માટે અમારી નીતિ એકદમ સ્પષ્ટ છે: Zero Tolerance.
આટકોટ પોક્સો કેસમાં FIRથી લઈને સજા સુધીનો સમગ્ર પ્રક્રિયા માત્ર 40 દિવસમાં પૂર્ણ થયો. આ બતાવે છે કે ગુજરાતમાં ગુનેગારને હવે વર્ષો સુધી ન્યાયથી બચવાની તક મળતી નથી.
આ માત્ર એક કેસ નથી, આ એક કડક સંદેશ છે
દીકરીઓ પર હાથ ઉઠાવનાર માટે દયા નથી, માત્ર કડક સજા છે.
આ સફળ કાર્યવાહી બદલ હું રાજકોટ ગ્રામ્ય પોલીસ, સરકારના વકીલો અને સમગ્ર ન્યાયિક તંત્રને હાર્દિક અભિનંદન પાઠવું છું. તેમની ઝડપ, નિષ્ઠા અને વ્યાવસાયિકતા કારણે એક નિર્દોષ દીકરીને સમયસર ન્યાય મળ્યો.
ગુજરાત સરકાર દરેક દીકરીની સુરક્ષા માટે અડગ રીતે પ્રતિબદ્ધ છે.
મ્હે.પોલીસ અધિક્ષક સાહેબશ્રી,દેવભૂમિ દ્વારકા નાઓ દ્વારા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ સાથે બેઠક યોજી,જાહેર સલામતી, ટ્રાફિક નિયમો, સાયબર જાગૃતિ અને કાયદા અંગે જનજાગૃતિ ફેલાવવાના મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી.
#DBD_Police@dgpgujarat@GujaratPolice