દીકરીઓના હિત અને સુરક્ષા માટે રાજ્ય સરકારનો ઐતિહાસિક નિર્ણય !
✔️લગ્ન નોંધણીમાં હવે માતા-પિતાની સહમતી અને જાણ અનિવાર્ય રહેશે.
✔️ગુજરાત મેરેજ રજિસ્ટ્રેશન એક્ટ ૨૦૦૬ના સુધારા સામાજિક માળખાને સુરક્ષિત બનાવશે.
✔️ઓળખ છુપાવીને થતા લગ્નો, છેતરપીંડી અને બળજબરી જેવા ગુનાઓ બનતા અટકશે.
✔️લગ્ન નોંધણી માટે અલગથી પોર્ટલ તૈયાર કરવામાં આવશે. આ બિલ માટે રાજ્ય સરકાર દ્વારા કમિટીની રચના કરવામાં આવી છે.
✔️માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર સનાતન પરંપરા અને દીકરીઓના સન્માનની રક્ષા માટે કટિબદ્ધ છે.
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા રાજ્ય સરકાર પોલીસ ફોર્સને વધુ સ્માર્ટ, વધુ આધુનિક, વધુ શક્તિશાળી બનાવી રહી છે.
આ માટે આધુનિક ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ થઈ રહ્યો છે.
આ દિશામાં આગળ વધતાં ગુજરાત પોલીસ માટે Data Fusion Centre & Centre of Excellence for AI in Policingની સ્થાપના કરવામાં આવશે.
આ કેન્દ્ર તમામ મહત્ત્વપૂર્ણ પોલીસ ડેટાનું સંકલન કરી વિશ્લેષણ કરશે. આ પ્રોજેકટ માટે બજેટમાં ₹60 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
નાગરિકોની સુરક્ષા માટે સતત ખડેપગે રહેતા પોલીસ કર્મચારીઓ માટે આગામી પાંચ વર્ષમાં 20 હજારથી વધુ રહેણાંક મકાનો પૂરા પાડવાનું પણ સરકારનું આયોજન છે.
#ViksitGujaratBudget
#અડગ_નેતૃત્વ_અવિરત_વિકાસ
#ParikshaPeCharcha26 के दौरान छत्तीसगढ़ के विद्यार्थियों के साथ हुई बातचीत में नई पीढ़ी का सामर्थ्य देखने को मिला। हमारी यह पीढ़ी जिज्ञासु और संवेदनशील होने के साथ-साथ अत्यंत जागरूक भी है। पढ़ाई और खेलों के बीच संतुलन बनाने से लेकर पर्यावरण संरक्षण और लीडरशिप तक उनकी सोच उनके सवालों में साफ झलक रही थी।
नक्सलियों ने जिस बस्तर को सदियों तक IED और बारूदों के अंधकार में झोंक रखा था, मोदी जी के नेतृत्व में वहाँ की कला, संस्कृति, खान-पान और विरासत वैश्विक पहचान पा रही है। जगदलपुर में 'बस्तर पंडुम' में जनजातीय कला और संस्कृति की समृद्ध विरासत को दर्शाती प्रदर्शनी का अवलोकन किया।
LIVE: Foundation stone laying of the Gujarat ATS Office and E-Inauguration of multiple projects to further strengthen state security and public service. https://t.co/gahRsZP8dS
અમરાઇવાડી અને કાગડાપીઠમાં નવા પોલીસ આવાસોનું નિર્માણ જવાનોના જીવનધોરણમાં સુધારો લાવશે, બોડકદેવ પોલીસ સ્ટેશન ગુનાખોરી અને રાષ્ટ્રવિરોધી તત્ત્વો અને ગતિવિધિઓને ડામવા માટે અત્યાધુનિક સંસાધનો પૂરા પાડશે.
વિશેષરૂપે, એસ.આર.પી. જૂથ-૨ માં તાલીમ અને ડોગ કેનાલની સુવિધાઓ પોલીસ દળની તપાસ પ્રક્રિયામાં સરળતા ઊભી કરશે.
'સેવા, સુરક્ષા અને શાંતિ'ના મંત્રને ચરિતાર્થ કરતા આ પ્રકલ્પો સાબિત કરે છે કે ગુજરાત સરકાર રાજ્યની સુરક્ષાને મજબૂત કરવા પોલીસ દળના આધુનિકરણ અને તેમના પરિવારના કલ્યાણ માટે કટિબદ્ધ છે.
ગુજરાત પોલીસ ભરતી પ્રક્રિયા માટે યોજાનાર ફિઝિકલ પરીક્ષા અંતર્ગત રાજકોટ રેન્જ આઈજીપીશ્રી અશોક કુમાર સર દ્વારા ગોંડલ ખાતે આવેલ SRPF Group 8 ના ગ્રાઉન્ડની મુલાકાત લઈ કરવામાં આવેલ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવેલ.
@akumarips@GujaratPolice@dgpgujarat@sanghaviharsh
The Air Force Band was exceptional at the Beating Retreat 2026.
They performed ‘Brave Warrior’, ‘Twilight’, ‘Alert (Post Horn Gallop)’ and ‘Flying Star’ impeccably.
The Sindoor formation was brilliant!
CIPSA congratulates Shri K. Vijayakumar, IPS (Retd.)on being awarded the Padma Shri on Republic Day 2026.
A true icon of leadership and national security, his service continues to inspire generations of police professionals.
*Heartiest Congratulations!* 🇮🇳
The "Super Cop" Honoured
A legendary salute to a living icon. On the 77th Republic Day, the nation confers the Padma Shri upon Shri K. Vijay Kumar, IPS (Retd.), former DG @crpfindia.
DG CRPF Shri @gpsinghips & all ranks extend their warmest congratulations to the visionary who redefined India’s internal security.
A Legacy of Valour & Strategy: From Commissioner of Chennai Police to Director of @svpnpahyd, his career is a masterclass in leadership.
Operation Cocoon: The mastermind who ended the reign of forest brigand Veerappan.
Tactical Visionary: Transformed #CRPF in LWE theaters; the architect of Ops Green Hunt & Ops Maad.
Relentless Pursuit: As SSA (MHA), he pioneered Ops Prahar 1 & 2 in the heart of South Sukma.
A moment of immense pride for the entire Force. We wish him continued health and happiness in his service to the nation.
#NationFirst
#PadmaAwards
#RepublicDay2026
#KVijayKumar
#HeroesOfIndia
#ServiceAndLoyalty
#Vandematram150