🌱 Under #AdiKarmayogiAbhiyan, Vadodara District has started village-level activities like Transect Walk, Resource Mapping, Vision Mapping, PRA exercises & community discussions to strengthen Gram Vikas Yatra.
📍 Village: Nimeta, Ta. Waghodiya
Together towards Atmanirbhar Gram
Studying history makes you feel like you understand something. But until you've lived through it and personally felt it's consequences, you may not understand it enough to change your behaviour. 🌻
વિશ્વ આદિવાસી દિવસ ૨૦૨૩ ની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ🌾🎋🌏💐 "સ્વ-નિર્ધારણ માટે પરિવર્તનના એજન્ટ તરીકે આદિજાતિ યુવાનો" ની ૨૦૨૩ માટે ની થીમ ભારતના યુવાનો થી પ્રેરિત થઈ હોય તો એ અતિશ્યોક્તિ નહિ!!Dedicated to all indigenous people especially the youth!! @comm_tribal @CMOGuj
મારું મોરબી રડી રહ્યું હોય ને હું કઈ રીતે ફૂલનો હાર પહેરી શકું ?
- હુસૈન પઠાણ(મોરબી)
વાહ ! યુવાન...વાહ !🙏🏻
ધન્ય છે બાપ...તને અને તને જનમ દેનારી તારી જનેતા ને.
તારો તો જિંદગીનો ફેરો તો સફળ થયો,પણ સાથે સાથે તારા માતા-પિતાનું જીવતર પણ તે ઉજળું કરી દીધું..યાર..❤️💛
#proud_of_you