@Hasmukhpatelips 77/202425 (GWSSB) અને 51/202425 (GES IRRIGATION, R&B) ની પરીક્ષા 26,27/04 ના યથાવત રાખવા આપ સાહેબને નમ્ર વિનંતી, જે ઉમેદવાર દૂર થી આવતા હોય અને નોકરી ચાલુ હોય એમના હિત માં નિર્ણય રહેશે.🙏🏻
@Hasmukhpatelips સાહેબ 25 ના Assistant engineer civil , 26 na GES (irrigation), 27 na GES (GWSSB) જે પેલા હતું એ બરોબર હતું, 27 ની ચેન્જ કરી 29 કરી એ પાછી 27 કરવા વિનંતી છે, અમારે પછી 25,26 ના એક્ઝામ આપી પાછું 29 નું એક્ઝામ આપવા આવવા નું, દૂર થી આવતા એટલે હેરાન થવું પડે . અને 27 ના રજા જ છે.
@Hasmukhpatelips 77/202425 (GWSSB) અને 51/202425 (GES IRRIGATION, R&B) ની પરીક્ષા 26,27/04 ના યથાવત રાખવા આપ સાહેબને નમ્ર વિનંતી, જે ઉમેદવાર દૂર થી આવતા હોય અને નોકરી ચાલુ હોય એમના હિત માં નિર્ણય રહેશે.🙏🏻
Honourable Chairman @dineshdasa1 , kindly have a look on issue about clashing of advt 86/202021 (GMC-AE-Civil)
exam date and Bhavnagar Municipal Corporation exam dates. As per schedule both are held on the same day(26 sep 2021) @GPSC_OFFICIAL
@dineshdasa1#AskChairman#GPSC Respected Sir, we can understand the situation is really bad and uncertain due to CORONA 2nd wave. I request you to publish the tentative dates of examination of Civil Engineering Advt. 71/202021 GES-61 and Advt. 120/202021 Irrigation-165.
#AskChairman#GPSC Respected Sir, we can understand the situation is really bad and uncertain due to CORONA 2nd wave. I request you to publish the tentative dates of examination of Civil Engineering Advt. 71/202021 GES-61 and Advt. 120/202021 Irrigation-165.
ગુજરાત મા ૧૦ દિવસ નું લોકડાઉન જાહેર થતાં જે દિવસ ના અંતે કમાઈ ને ગુજારો કરે છે તેમના માટે બઉ તકલીફ ઉભી થશે તેથી આપ શ્રી તેમના માટે દૈનિક વેતન અથવા ફૂડ પેકેટ ની વ્યવસ્થા કરો જેથી તેમને તથા તેમના પરિવરજનોને વધારે તકલીફ સહન કરવી પડશે નહી.
@vijayrupanibjp@CMOGuj@Nitinbhai_Patel
માનનીય મુખ્યમંત્રીજી,
આપને નમ્ર વિનંતી છે, કે આ કોરોના વાઇરસ ને ધ્યાન માં લઈને આપે ખૂબ સરસ નિર્ણય લીધો છે પણ,તેના કારણે જે મજુર વર્ગ છે,કે જે છૂટક મજૂરી કરી ને રોજબરોજ નું જીવન ચલાવે છે તેમને આ સમયે શું જમશે એ પણ ખબર નથી. તેથી Daily Wages/Food packet ની કાંઇ સગવડ કરો એમનાં માટે.