આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આવતીકાલે અંબાજી ખાતે ચાચર ચોકમાં યોજાનાર યોગ કાર્યક્રમની તૈયારીઓ તથા આગામી ભાદરવી પૂનમ મેળાને ધ્યાનમાં રાખીને મંદિર પરિસરમાં ચાલી રહેલા કામનું કલેક્ટર શ્રી મિહિર પટેલે નિરીક્ષણ કરી વિગતો મેળવી હતી.@CMOGuj
दृढ़ संकल्प व इच्छाशक्ति से युगान्तरकारी निर्णय करने वाले गृहमंत्री श्री @AmitShah जी को जन्मदिन की अनेकों बधाइयाँ ईश्वर सदा स्वास्थ्य, समृद्धि व शक्ति की कृपा आप पर बनाएँ रखे ताकि राष्ट्रविरोधी शक्तियों पर वज्राघात करते हुए सिंहवाहिनी भारत माता की अर्चना आप अनवरवत करते रहें ।