अमृतसर के स्वर्ण मंदिर में एक बिहार का हिंदू जोड़ा मत्था टेकने जाता है…
पति अपनी पत्नी का एक फ़ोटो खींचता हैं…
इतने में दो निहंग आते हैं और पति को बुरी तरह मारने लगते हैं…
आपने विडियो भी देख लिया होगा…
गरीब पति पत्नी दोनों हाथ जोड़कर माफ़ी माँगते रहते हैं…
लेकिन दोनों निहंगो को बिलकुल दया नहीं आती और लगातार थप्पड़ मारते रहते हैं…
और जब मन भर जाता है तब छोड़ देते हैं…
इसी स्वर्ण मंदिर में पिछले साल एक मुस्लिम युवक वजू करता हैं, नमाज़ पढ़ता है और बक़ायदा विडियो शूट करके सोशल मीडिया पर पोस्ट करता है…
यही निहंग उसे इज़्ज़त के साथ बुलाते हैं, अपने बीच बिठाते हैं और यार दोस्त की तरह समझाते हैं…
इस कदर प्य��र और नफ़रत एक साथ चल ��ही हैं…!!
સોમનાથ મ���દિરની નીચે બૌદ્ધ અવશેષો હોવાના દાવા સાથે દાખલ કરાયેલી અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી છે.
કોર્ટે અરજીને 'ખોટી, ભ્રામક અને વિકૃત વાતો' પર આધારિત ગણાવી અરજદાર પર ₹2 લાખનો દંડ ફટકાર્યો છે.
કોર્ટે નોંધ્યું કે આવા દાવાઓને સમર્થન આપતા કોઈ વિશ્વસનીય પુરાવા રજૂ કરવામાં આવ્યા નહોતા.
વિગતો: https://t.co/RtuC0mFmI6
सभी लोगों के हाथ में जिस तरह के महकते हुए फूल दिख रहे हैं, मै तो एकदम स्तब्ध रह गया।
ऐसे लोग कभी भविष्य के दंगों की तैयारी नहीं करते हैं।
लेकिन रामनवमी जुलूस में कभी शांति नहीं देखी सिर्फ शक्ति प्रदर्शन देखा है।
આ ભાજપવાળાની લુખ્ખી દાદાગીરી તો જુઓ!
આખું પોલીસ તંત્ર ઊંઘતું ઝડપાયું છે, કેમ કે સામે સત્તાધારી પક્ષના નેતાની ગાડી છે એટલે પરાણે કંઈ બોલાય તેમ નથી.
શું કાયદો માત્ર સામાન્ય જનતા માટે જ છે ?
જો કોઈ નાનો પોલીસ કર્મચારી આ 'ખેસધારી' સામે અવાજ ઉઠાવશે, તો સીધો 'કમલમ'ના આદેશથી સસ્પેન્ડ થઈ જશે!
વાહ રે આપણી લાચાર પોલીસ!
હવે જોવાનુ એ રહ્યું કે @Zone2_DCP ના ડીસીપી સાહેબ શ્રીમાન ભરત ભાઈ રાઠોડ, તેમની ટીમ દ્વારા પ્રસારિત કરવામા આવેલા જન જાગૃતિ અર્થે વિડિઓ બાબતે કેટલા જ��ગૃત છે, અને કેટલી જલ્દી તેઓ આ બાળક અને તેના પિતા ને વિડિઓમા બતાવ્યા પ્રમાણે કોઈ દંડ કરે છે કેમ?
GJ18-EE-5885 TOYATA FORTUNER.
હિંમત હોય તો આ ટાબરિયા અને એના પિતા ને જેને આ નાના બાળક ને આટલી મોટી ગાડી આપી ચલાવવા, એની ઉપર કાર્યવાહી કરી ને બતાવો...!!!
આમ જાહેર જનતાને આવી રીલ બનાવી ને શું ડરાવો છો...!!!
@AhmedabadPolice@PoliceAhmedabad@Zone2_DCP@GujaratPolice
@gnagarpolice
“गुजरात में एक मम्मी ने मंत्र उच्चारण करके अपनी बेटी को शॉपिंग करने जाने से रोका” (मंत्र भी सुनाई दे रहा है)
उपरोक्त कैप्शन के साथ एक म���स्लिम फर्नीचर विक्रेता #मोहम्मद_इमरान फर्नीचर बेचने का ऐड बना रहा है
लड़की का दीवार पर चढ़ने वाले फेक विडियो का कोई मेल नहीं फर्नीचर के विडियो से,
फिर भी जिहादी मुल्ले ने जानबुझकर पवित्र मंत्रों को ग़लत तरीक़े से दिखाकर हमारी धार्मिक भावनाये आहत की है
Hindustan Furniture Mall is located on Adipur Rambagh Road(Gandhidham kutch) The manager's name is Mohammad Imran…!!
@SP_EastKutch @GujaratPolice कृपया संज्ञान लिजिए।
गरीब मोमोज बेचने वाली लड़की ने कहा, "बस 2 मिनट रुक जाइए"... लेकिन एक धक्के ने उसकी जिंदगी बदल दी
जयपुर में CM भजनलाल शर्मा के काफिले के दौरान पुलिस पर आरोप है कि रास्ता खाली कराने के लिए मोमोज का ठेला धक्का दे दिया गया।
खौलता पानी 27 वर्षीय रेशु गुप्ता के सीने, हाथ, कंधे और जांघ पर गिर गया, जिससे वह बुरी तरह झुलस गई।
पिता पहले ही नहीं रहे, मां और तीन छोटी बहनों का पेट पालने वाली रेशु अब अस्पताल में भर्ती है।
વિષય: સોશિયલ મીડિયા પર સનાતન ધર્મના પવિત્ર મંત્રો અને ધાર્મિક પ્રતીકોનો ઉપહાસ કરતી વાયરલ વિડિયો બાબતે યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે.
માનનીય સાહેબ,
સવિનય અરજ છે કે આદિપુર રામબાગ રોડ પર આવેલ હિન્દુસ્તાન ફર્નિચર નામની દુકાનના સોશિયલ મીડિયા (��ન્સ્ટાગ્રામ) એકાઉન્ટ પર એક વિડિયો પ્રસારિત કરવામાં આવ્યો છે, જે હાલમાં વ્યાપક રીતે વાયરલ થઈ રહ્યો છે.
ઉક્ત વિડિયોમાં સનાતન ધર્મમાં આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર માનવામાં આવતા પવિત્ર મંત્રો તથા દેવી શક્તિ સાથે સંકળાયેલા ધાર્મિક પ્રતીકોને રમૂજ અને વ્યાવસાયિક પ્રચારના હેતુથી એવી રીતે રજૂ કરવામાં આવ્યા હોવાનું જણાય છે, જેના કારણે હિન્દુ સમાજની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચે તેવી સ્થિતિ સર્જાઈ છે.
અમારી વિનંતી છે કે આ સમગ્ર મામલે નિષ્પક્ષ અને યોગ્ય તપાસ કરવામાં આવે. જો તપાસ દરમિયાન ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો અથવા કાયદાનો ભંગ કરવાનો કોઈ તત્વ સામે આવે, તો સંબંધિત વ્યક્તિઓ અથવા સંચાલકો સામે લાગુ પડતી કાયદેસરની જોગવાઈઓ મુજબ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, જેથી સમાજમાં શાંતિ અને પરસ્પર સદભાવ જળવાઈ રહે.
@CyberGujarat આ બાબતે આપ ત્વરિત અને યોગ્ય કાર્યવાહી કરશો તેવી અપેક્ષા.
આ તે���નું ઇન્સ્ટગ્રામ એકાઉન્ટ છે https://t.co/62vvDqcy6K
https://t.co/FTzaMETu8P
📌 તારીખ ૧૨/૦૯/૨૦૨૪ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે મારા પિતાજીનું દુઃખદ અવસાન થયું હતું.
📌 આ ઘટનાને એટલી ગંભીર માનવામાં આવી કે ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગે સ્વતઃ સંજ્ઞાન લઈને કેસ દાખલ કર્યો અને છેલ્લા લગભગ ૨ વર્ષથી સુનાવણી ચાલી રહી છે.
📌 આયોગ દ્વારા વચગાળાનું વળતર ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો હોવા છતાં રાજકોટ મનપા તરફથી એવું કહેવામાં આવે છે કે વળતર ચૂકવવા માટે કોઈ પ્રાવધાન નથી અને નાગરિકોના ટેક્સના રૂપિયાથી વળતર ચૂકવી શકાય નહીં.
📌 પરંતુ બીજી તરફ જંગલેશ્વર ડિમોલિશન કામગીરી દરમિયાન માત્ર ૬ દિવસમાં લાખો રૂપિયાના નાસ્તા-પાણીના બિલો સામે આવે છે, જેમાં કાજુ કતરી, જલેબી, ખમણ, સમોસા, લીંબુ શરબત અને અન���ય ખર્ચનો સમાવેશ થાય છે.
📌 પ્રશ્ન એ છે કે જ્યારે જાહેર નાણાંનો આટલો ખર્ચ થઈ રહ્યો હતો ત્યારે જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓને નાગરિકોના ટેક્સના રૂપિયાની ચિંતા કેમ ન થઈ?
📌 જો રસ્તાઓ, ગટરો અને અન્ય જાહેર સુવિધાઓના જાળવણી અને સમારકામની ફરજ સમયસર અને જવાબદારીપૂર્વક બજાવવામાં આવી હોત, તો કદાચ મારા પિતાજી આજે અમારી વચ્ચ��� હોત.
📌 આજે પણ અનેક સ્થળોએ રસ્તા, ગટરો અને ખાડાઓ અંગે નાગરિકોને વારંવાર ફરિયાદ કરવી પડે છે, ત્યારબાદ જ કામગીરી થાય છે. રાજકોટ મનપાના અધિકારીઓ દ્વારા નિયમિત નિરીક્ષણ અને પૂર્વ આયોજન ના ભાગરૂપે સ્થળ પરીક્ષણ કેમ કરવામાં નથી આવતું ?
📌 પ્રિમોન્સુન ની કામગીરી જો ૨ વર્ષ પહેલા ફકત કાગળો પર નહીં પરંતુ ખરેખર કાળજી પૂર્વક પૂરી નિષ્ઠા સાથે કરી હોત અને ખુલ્લી ભૂગર્ભ ગટરોના તૂટેલા ઢાંકણાઓ, રસ્તા પર ��ડેલા ભૂવા, ખાડાઓ નું યોગ્ય સ્થળ પરીક્ષણ કર્યું હોત તો આજે અમારા પરિવાર સાથે મારા પિતાજી હયાત હોત.
📌 આ માત્ર મારા પરિવારનો પ્રશ્ન નથી, પરંતુ દરેક રાજકોટવાસીની સુરક્ષા અને જવાબદારીનો પ્રશ્ન છે.
📌 પદ અને સત્તા દ્વારા કદાચ કાનૂની બચાવ મળી શકે, પરંતુ અંતે દરેક વ્યક્તિએ પોતાની ફરજ અને જવાબદારીનો જવાબ પોતાના અંતરાત્મા અને ઈશ્વર સમક્ષ આપવાનો જ હોય છે.
પરંતુ હવે રાજકોટમાં મનપાની બેદરકારીથી આ���ા કોઈ અનઈચ્છનીય બનાવો ન બને અને રાજકોટવાસીઓને તેમના કોઈ સ્વ��નોને અમારી જેમ ગુમાવવા ન પડે તે માટે રાજકોટના હાલના મેયરશ્રી તથા તેમની સમગ્ર ટીમ ખૂબ સારું કાર્ય કરી રહી છે અને કરતી રહશે તેવો અમને દૃઢ વિશ્વાસ છે.
#Rajkot #Accountability #HumanRights #PublicSafety #RajkotMunicipalCorporation
@nehalcshukla @smartcityrajkot @Janak_Sutariyaa @dave_janak @devanshijoshi71 @YAJadeja @yashginoya_98 @NiravJoshi0
RIP Nandini.
Nandini Bosamiya from Rajkot was just 21 years old. She was young AAP Leader & contested municipal elections on an AAP ticket in 2025.
She was in a relationship with a married man, Aslam.Her family tried their best to save her. They warned her, pleaded with her, and stood by her. But she fought with them, left home, and chose to live with Aslam despite knowing he was already married.
Today, she is dead.Before ending her life, she wrote, “Papa, I have lost the battle of life.”
Her family alleges that Aslam and his family mentally and physically harassed her, pawned her jewellery, and even coerced her into undergoing surgery to remove her uterus.
A 21 year old girl lost her life. A father lost his daughter. A family was shattered.A heartbreaking tragedy and a brutal reminder that some mistakes cost an entire lifetime.
રાજકોટના જંગલેશ્વર ડિમોલેશન દરમિયાન માત્ર ૬ દિવસમાં નાસ્તા-પાણી પાછળ અધધ ₹27.20 લાખનો ખર્ચ! 🧐🤫🫣
🔹 કાજુ કતરી – 150 નંગ @₹231
🔹 21,000 ચાની પ્યાલીઓ @₹21
🔹 4,000 બોટલ લીંબુ શરબત
🔹 ખજૂર રોલ, ���મણ, સમોસા, વેફર્સ, જલેબી સહિતની વ્યવસ્થા
આ કોઈ ફાઈવ-સ્ટાર હોટલનું બિલ નથી,
પરંતુ નાગરિકોના ટેક્સના નાણાંથી થયેલો ખર્ચ હોવાનું સામે આવી રહ્યું છે.
પ્રશ્ન એ છે કે જાહેર નાણાંના ઉપયોગમાં પારદર્શિતા અને જવાબદારી કોણ નક્કી કરશે?
મહત્વની બાબત એ છે કે ભૂતપૂર્વ મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના કાર્યકાળ દરમિયાન રજૂ થયેલા આ બિલ સામે હાલના મેયર શ્રી નેહલભાઈ શુક્લ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી ���રેશભાઈ પીપળીયાએ ખુલાસો માંગ્યો છે.
સાથે જ બજેટમાં બિનજરૂરી ખર્ચ પર પણ રોક લગાવવામાં આવી છે. રાજકોટના નાગરિકોના કરના રૂપિયાનો દુરુપયોગ ન થાય અને દરેક રૂપિયાનો જવાબદારીપૂર્વક ઉપયોગ થાય તે માટે લેવામાં આવેલા આ નિર્ણયો પ્રશંસનીય છે.
નેહલભાઈ શુક્લ અને પરેશભાઈ પીપળીયા જેવા નિષ્ઠાવાન પદાધિકારીઓ પર રાજકોટની જનતાને ગર્વ છે.
#Rajkot #TaxPayersMoney #Transparency #Accountability
@our_rajkot @smartcityrajkot @nehalcshukla @PRupala @hdraval93 @JournoJayesh @Janak_Sutariyaa @dave_janak @devanshijoshi71 @HeerAmbitious @nidhirpatel6 @NewsCapitalGJ @YAJadeja @yashginoya_98 @jadeja_9393
केरल की बीजेपी सरकार कब होश में आएगी,
छात्रों के आंदोलन को कुचलने के लिए पानी की बौछार कर रही है।
छात्रों का दोष इतना है कि वो बढ़ती हुई फीस का विरोध कर रहे थे, जबकि सरकार ने शराब कंपनियों को टैक्स में छूट दी है।
काश कांग्रेस की सरकार होती तो दीपक हुड्डा जी ये सब नहीं होने देते।
@RahulGandhi
આ છે વરવી વાસ્તવિકતા!
1. એક નંગના 231 રૂપિયા થાય તેવી 150 નંગ કાજુ કતરી
2. ચાના એક કપના 21 રૂપિયા લેખે પૂરી 21,000 ચાની પ્યાલીઓ
3. 4 હજાર બોટલ લીંબુ શરબત, ખજૂર રોલ, ગરમાગરમ ખમણ, સમોસા, વેફર્સ અને જલેબી
કોઈ ફાઈવ-સ્ટાર હોટલ કે લગ્�� પ્રસંગનું મેનૂ નથી સાહેબ, રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશનના નામે ૬ દિવસમાં 27.20 લાખનો નાસ્તો ઝાપટી ગયા છે સાહેબો..
હવે ખુદ સ્ટેન્ડિંગ કમિટીએ બિલ રોક્યું છે.