સમગ્ર વિશ્વને સંદેશો આપતો કાર્યક્રમ એટલે ''આહીરાણી મહારાસ ''
આજરોજ દ્વારકા ખાતે યોજાય ગયેલ મહારાસમાં 37000 જેટલી આહીરાણીઓએ ભાગ લઇ રેકોર્ડ નોંધાવેલ અને આ કાર્યક્રમના આયોજક સમિતિની મહિલાઓ અને વડીલોએ ભારે જહેમત ઉઠાવી હતી.
જશુભાઈ એ વર્ષો પહેલા દ્વારકામાં કહેલી વાત આજે આજે ફળીભૂત થઇ હોય અને ભગવાન દ્વારકાધીશ સ્વયં રાસ લેવા આવ્યા હોય એવું લાગી રહ્યું હતું
આ પ્રસંગે યુવાનોએ ઉઠાવેલી જહેમતને બિરદાવી આભાર પ્રગટ કરું છુ .
જુઓ કાર્યક્રમની એક ઝલક
#ABAMS
#ahiranimaharasdwarka
#ahiranimaharas2023
We are always ready to contribute for social development or national development.
● Welcome all you this #AhiraniMaharasDwarka ..
● This is woman empowerment...
#ABAMS@ABAM_official23
महारास महिलाओं द्वारा पूर्णतया संगठित व्रत, मौन एवं आत्म-अनुशासन के साथ महिला सशक्तिकरण का सर्वोत्तम उदाहरण प्रस्तुत करेगा।
विश्व रिकार्ड की ओर..
#ABAMS#AhiraniMaharasDwarka#AhiraniMaharas2023
गुजरात अहीर समाज द्वारा "अहिरानी महारास 2023" द्वारका का भव्य आयोजन l महारास महिलाओं द्वारा पूर्णतया संगठित व्रत, मौन एवं आत्म-अनुशासन के साथ महिला सशक्तिकरण का सर्वोत्तम उदाहरण प्रस्तुत करेगा।
विश्व रिकार्ड की ओर l
#ABAMS#AhiraniMaharasDwarka#AhiraniMaharas2023