@Jamawat3 જોશમાં આવીને ક્યારેય રબારી સમાજની દીકરી સાથે પ્રેમના વહેમમાં ન રહેવું, ગોરકળયુગમાં એક માત્ર એવો સમાજ છે જે સનાતન સંસ્કૃતિને વિસરાતી રોકવા હંમેશા હોશમાં હોય છે, હા રજવાડું હો..
@Jamawat3 આમ ફક્ત આંદોલન કરવાથી પણ કંઈ ન મળે.
ન્યાય પબ્લિકમાં દેખાવો જોઈએ તેવો આદેશ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાને રાષ્ટ્રપતિએ કર્યો છે.
ત્યાંના પોલીસ સ્ટેશનમાં RTI કરી આ ખોટી રીતે પાવર બતાવનાર આ રાજ્યસેવકનો બક્કલ નં. કાઢી વિડિયો પૂરાવા સાથે ડાયરેક્ટ કોર્ટને તપાસ સોંપો.
પછી જુઓ ન્યાય દેખાશે.
@cruise_ac आपकी कंपनी का नया ऐसी इंस्टाल कराने के 15 दिन में कूलिंग करना छोड़ दिया, उसके बाद में मुझे सर्विस लेने में 10 दिन से जितनी परेशानी हो रही हैं, सर्विस कितनी घटिया है। मुझे मजबूरी में कंज्यूमर फॉर्म में इनके खिलाफ दावा डालना पड़ रहा है।
@amazonIN@consumerforum_
@nehafolksinger अन्याय के खिलाफ बोलने वाले कभी जेल भी जाकर बदल नहीं सकते |
धीरे धीरे केमरे के सामने आंख उठाना बी सिख लेंगे क्योंकि वो अभी उनकी जात को भी मना नहीं सके !
आत्मा आत्मा होती हे उसे बदलना न मुमकिन है | वे अच्छे पत्रकार थे और अच्छे ही रहेंगे |
Naroda CANAL ROAD પર ડીવાઈડર કરવાનું કારણ અકસ્માત ઓછા થાય તેવું @SafinHasan_IPS એ જણાવ્યું
પરંતુ રોંગ સાઈડમાં અવરજવર વધવાથી ઉલટાનું અકસ્માત વધશે. @Jamawat3@AhmedabadPolice જેથી રોંગ સાઈડ ઉપયોગ કરતી મજબૂર જનતા માટે સર્વિસ રોડ આપવાની સવલત પૂરી પાડવી જોઈએ.@CMOGuj@GujaratPolice
@SafinHasan_IPS@Jamawat3@AhmedabadPolice ટ્રાફીકમાં લાંબી લાઈન લાગવાથી પુનઃ અપ્રાપ્ય ઊર્જા સ્ત્રોત (પેટ્રોલ) વધુ ન વપરાય એ પણ આપણી સંપત્તિ હોય તે વેડફાય નહિ તો ગ્લોબલ વોર્મિંગ કાબૂમાં રહે એ માટે પ્રયત્નો સૌ સાથે જ કરીશું સર.
ગ્રાઉન્ડ લેવલે જાગૃત નાગરિકનો સાથ લઈ કામ કરવા બદલ ખૂબ ખૂબ આભાર સર.
જય ભારત
@SafinHasan_IPS સૂતર કારખાના ઈન્ડિયન ઓઇલ પંપ સામે T અને ચાર રસ્તા ભેગા પડે છે, તથા કેનાલ ચાર રસ્તા પોઇન્ટ ઉપર ડીવાઈડર નહોતી ત્યારે ખૂબ ઓછો ટ્રાફિક થતો હતો. ડીવા. બનવાથી જનતા ટ્રાફિકથી ત્રાહિમામ થઈ ગયેલ હોય કંઈ રસ્તો કાઢો પ્લીઝ સર.
આભાર
@Jamawat3@AhmedabadPolice#gujarat
@SafinHasan_IPS@Jamawat3@AhmedabadPolice ગ્રાઉન્ડ લેવલે અવલોકિત થશે કે 2 લેન દહેગામ રોડ પર બનાવાતી ડીવા. પહોળી (વૃક્ષ વવાય તો સરસ) અને સૂતર કારખાને T પર ડીવા. લાંબી કરેલ જ્યાં ટર્ન 60 ડિગ્રીથી ઘટે એ માટે Reobserve કરાવાની જરૂર છે.
અકસ્માત ઘટયા જ છે એ માટેના પ્લાનિંગમાં ખડે પગે સેવામાં મે તમોને જોયા છે.
#Naroda
#i_support_mahipatsinh_chauhan
"સાપ ભી મરે અને લાઠી ભી ના તૂટે"
જનતા જાણે છે કે જાતિવાદ હાઈલાઈટ કરી ભાગલા પાડીને રાજ કરવા અંગ્રેજોની નીતિ અપનાવો છો પણ 21 મી સદીમાં ભારત યુવાનોનું છે.
અંગ્રેજોના જમાના ગયા.
કાવતરાને અંજામ આપતા પહેલા બાળકો પર દયા કરવી જોઈતી હતી.
@mahisarpanch
MLA/MP 2-5 વર્ષની સેવા કરીને જિંદગી આખી એક સાથે બે થી વધુ પોસ્ટનું પેન્શન મેળવે તો અમે આખી જિંદગી સરકારને ભોગ આપી 2-5 વર્ષ નિર્વાહ માટે પેન્શન ના મેળવી શકીએ ? માટે જ #WeWantOPS@GSTV_NEWS@Jaydip_2331