આજ રોજ મેડી પ્રાથમિક શાળા મા એનિમિયા મુક્ત ભારત લ અંતર્ગત T4 કૅમ્પ નું આયોજન કરેલ જેમા ધોરણ -૧ થી ધોરણ -૮ ના તમામ બાળકો Hb ચેક કરેલ તથા ઓછા Hb વાળા વિદ્યાર્થી ઓને થેરાપુટિક ટ્રેટમેન્ટ તથા હેલ્થ એજયુકેશન આપેલ.
આજ રોજ જગા વાડી વિસ્તાર માં મેગા ડ્રાઇવ મમતા દિવશ કામગીરી કરેલ જેમા State immuninizatin officer Dr kamlesh parmar sir એ વિઝિટ કરેલ અને જરૂરી માર્ગદર્શન આપેલ.
આજ રોજ આયુષ્માન આરોગ્ય મંદિર જગા ની જગા પ્રાથમિક શાળા તથા જગા આંગણવાડી કેન્દ્ર માં કૃમિ નાશક દિવશ અંતર્ગત તમામ બાળકો ને tab. આલબેનડાઝોલ નું વિતરણ કરેલ.