PHC Jamvanthali ના તમાચણ ગામે મમતા દિવસ અંતર્ગત ગામની પ્રાથમિક શાળામાં વાહકજન્ય અને પાણીજન્ય રોગચાળા અટકાયત અંગે બાળકોને આરોગ્ય શિક્ષણ આપ્યું. તેમજ એનિમિયા નિયત્રંણ કાર્યક્રમ અંતર્ગત બાળકોને આપવામાં આવતી ટેબ. F.S. ગોળીઓની સમજણ આપી, તથા શાળામાં સામાન્ય રોગો માટે ફસ્ટ એઈડ કીટ આપી.
આજરોજ તા: ૨૯/૦૯/૨૫ ના રોજ સ્વસ્થ નારી,સશક્ત પરિવાર અંતર્ગત સ્વસ્છતા હિ સેવાના ભાગરૂપે એમ. ઓ.PHC ડો.એસ.એચ. ધમસાણીયા સાહેબના માર્ગદર્શન હેઠળ પ્રા.આ.કે. - જામવંથલી તથા તેના સાત આયુષ્માન આરોગ્ય કેન્દ્ર ખાતે કર્મચારીઓ દ્વારા આરોગ્ય કેન્દ્રની સાફ સફાઈ કરવામાં આવેલ હતી.
આજરોજ તા.28/09/2025 ના રોજ સ્વસ્થ નારી,સશક્ત પરિવાર અભિયાન કાર્યક્રમ અંતર્ગત PHC-Jamvanthali ખાતે આરોગ્ય નિદાન કેમ્પનુ આયોજન કરવામાં આવેલ જેમાં જામનગરથી આવેલ ખાનગી તબીબ સ્ત્રી રોગ નિષ્ણાંત ડો ખુશ્બુ કલોલા મેડમ તથા ઓર્થોપેડીક સર્જન ડો. ટીંબડીયા સાહેબે આ કેમ્પ માં સેવા આપેલ.

સ્વસ્થ નારી સશક્ત પરિવાર અંતર્ગત મહા મમતા દિવસ દ્વારા વાડી વિસ્તારમાં કામ કરતા ખેત મજૂરોના લાભાર્થીઓનું રસીકરણ, વજન, ઊંચાઈ, તપાસણી, NCD સ્ક્રીનીંગ કામગીરી, કુટુંબ કલ્યાણ માટે આરોગ્ય શિક્ષણ કામગીરી.