ગર્ભવતી મહિલાઓ, ધાત્રી માતાઓ (સ્તનપાન કરાવતી માતાઓ) અને કિશોરીઓમાં હિમોગ્લોબિનનું સ્તર વધારવા માટે લોહતત્વ (Iron) અને ફોલિક એસિડ (Folic Acid) ની ગોળીનું વિતરણ કરવામાં આવ્યું.
વિશ્વ ક્ષય રોગ દિવસ
તા. 24 માર્ચ, વિશ્વ ક્ષય રોગ દિવસ...
વિશ્વ ક્ષય રોગ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને ક્ષય રોગની ગંભીરતા વિશે જાગૃત કરવાનો તેમજ તેના નિવારણ અને સારવારને પ્રોત્સાહન આપવાનો છે. આ દિવસે વિવિધ આરોગ્ય સંસ્થા, સરકાર અને તબીબી સંસ્થાઓ ટીબીના લક્ષણ, સારવાર અને નિવારણ સંબંધિત માહિતી પૂરી પાડે છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) અને અન્ય સંસ્થાઓ આ દિવસની ઉજવણી કરીને ટીબી સામેની લડાઈને મજબૂત બનાવવાનો પ્રયાસ કરે છે...
#WorldTBDay #WorldTBDay2026
એક કદમ ટીબી મુક્ત ભારત તરફ!
આજે વિશ્વ ટીબી દિવસ પર, ગુજરાત રાજ્યના દરેક ખૂણે ટીબી વિરોધી લડતને વધુ વેગવંતી બનાવવાનો અમારો સંકલ્પ છે.
તમારા સ્વાસ્થ્યની સુરક્ષા એ જ અમારી પ્રાથમિકતા છે. તમારા નજીકના કેન્દ્રની મુલાકાત લો અને આ અભિયાનનો ભાગ બનો.
#TBMuktBharat#GOG
આજરોજ પ્રા આ કેન્દ્ર સિમર ના Mphw દ્વારા સિમર ગામમાં 60+ લોકો ne x ray માટે સમજાવેલ તથા ફેમિલિ પ્લનિંગ ની સમજ આપેલ, અને oral કેન્સર દર્દી સાથે આરોગ્યલક્ષી માર્ગદર્શન આપેલ.
આજ રોજ પ્રા આ કેન્દ્ર સિમર ના ઈશ્વરીયા ગામે Mphw તથા આશા બેન દ્વવારા NVBDCP-4 રાઉન્ડ ની પોરાનાશક કામગીરી કરવામાં આવી તથા આરોગ્યલક્ષી કામગીરી કરેલ. @HealthPorbandar@HealthDeptGuj@thoporbandar
તારીખ 17/10/25 પ્રા. આ કેન્દ્ર સિમર ના સિમર વાડી વિસ્તાર માં સગર્ભા બેન ની વિઝીટ pmjay વિશે સમજાવેલ. Pmjay કામગીરી કરેલ. ક્લોરીન ગોડી આપેલ જેથી પાણી જન્ય રોગ થી બચી શકાય. તથા આરોગ્ય લક્ષી કામગીરી કરેલ.@thoporbandar@HealthPorbandar@HealthDeptGuj
"બે ટીપા જિંદગીના"
આજથી શરૂ થતા પલ્સ પોલીયો કાર્યક્રમમાં પોરબંદર જિલ્લાના ૦ થી ૦૫ વર્ષના બાળકોના વાલીઓ સહભાગી થઈ બાળકોનું રસીકરણ કરાવે તેવી નમ્ર અપીલ છે.
@CMOGuj@GujDCoffice@NHMGujarat@InfoPorbandar
તારીખ 7/10/25 ના રોજ સિમર ગામે વિકાસ સપ્તાહ રથ નુ આગમન થયું તેમાં આરોગ્ય ને લગતી pmjay કાડ વિતરણ તથા pmjay અને Rbsk યોજના ના લાભા���્થી ની સક્સેસ સ્ટોરી રજુ કરવામાં આવી. @thoporbandar @HealthDeptGuj @HealthPorbandar