@i_m_prapti जीत क्या जीत? हार में भी लोग आपकी बात करें ये होती है राजा मेंटेलिटी। आप हार रहे हो लेकिन हर जगह आपकी चर्चा हो ये होता है राजा का व्यक्तित्व।
એકેય ચમર બંધી ને છોડવામાં નહીં આવે, આવી ફાંકા ફોજદારી જ કરતા આવડે છે, કે @Gopal_Italia ની ચેલેન્જ સ્વીકારતા પણ આવડે છે?
@sanghaviharsh
આઠ પાસ ગૃહ મંત્રી હટાવો....ગુજરાત બચાવો...
#આઠ_પાસ
પેલા અમદાવાદ વાળા પોલીસ ને જાણ કરો હાલો દંડા સજાવો અને જે મંત્રી અને અધિકારી અને કોન્ટ્રાકટર આ ખાડા માટે જવાબદાર હોય એને આ જ ખાડા પાસે લઈ જઈ હબોળી નાખો..
#Gujarat#gujaratpolice
ખેડૂત નેતા અને 'આપ' નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી શ્રી @isudan_gadhvi ને આમ આદમી પાર્ટી તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનવા બદલ અભિનંદન સહ ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
વિજય ભવ:
#IsudanGadhvi4GujaratCM
LG साहिब रोज़ मुझे जितना डाँटते हैं, उतना तो मेरी पत्नी भी मुझे नहीं डाँटतीं।
पिछले छः महीनों में LG साहिब ने मुझे जितने लव लेटर लिखे हैं, उतने पूरी ज़िंदगी में मेरी पत्नी ने मुझे नहीं लिखे।
LG साहिब, थोड़ा chill करो। और अपने सुपर बॉस को भी बोलो, थोड़ा chill करें।
આ મારું ઘર નું છેલ્લા મહિનાનું બિલ છે .જો મારે ૨ મહિને ૪૩૫૦ ની બચત થતી હોય તો હું મારો વોટ કેજરીવાલ ને કેમ ના આપું?
જાણકારો પ્રકાશ પાડજો
દિલ્હી અને પંજાબ માં આ પ્રમાણે માફ કરેલુંજ છે એટલે કોઈ સલાહો ના આપતા તથ્ય સાથે વાત કરજો હું ભણેલો ગણેલો છું અને સાચી ડિગ્રી વાળો પણ છું.