જોરદાર, આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય ચૈતર ભાઈ વસાવા...અને જમાવટ ના દેવાંશીબેન જોશી....છોતરા કાઢી નાંખ્યા....
156* છે, તો યે બોલવાની હિમ્મત નથી કરી શકતા...
શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગાર ગુજરાત ની જનતા વિચારે......
@AAPGujarat@aapprofessional@isudan_gadhvi
દુનિયામાં સૌથી જાણીતું પવિત્ર જૈન યાત્રાધામ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા @mansukhmandviya નું ગામ અને સુવિધામાં આટલું પછાત.. બસ ફોટા પડાવી ખોટા તાયફાઓ કરી વિકાસ ના દેખાડા કરે અને લોકોની જિંદગી નરક જેવી બનાવી દીધી છે..
📍 ઘેટી રીંગ રોડ પાલીતાણા
ભાવનગર જિલ્લા કલેક્ટર @Collectorbhav કાલે પાલીતાણા આવશે ત્યારે શું જનતાની આ મુશ્કેલી તરફ ધ્યાન આપશે કે બસ insta માં રીલ બનાવીને ખુશ રાખશો?
@RcmBhavnagar@BhavnagarDdo@InfoGujarat@Info_Bhavnagar@CMOGuj@Bhupendrapbjp
આ તમારા સોલીડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ નાં નિકોલ નાં અધિકારી શ્રી પ્રશાંતભાઈ પટેલ એમના અધિકારક્ષેત્ર માં આવતું ના હોવા છતાં, FSSAI નું લાઈસન્સ માંગે છે અને પરાણે ડસ્ટબીન આપી રૂ. 1100/- ઉઘરાવે છે.
@AMCAhmedabad@AMC_Complaints
हरीश खुराना जी, आप की ख़ुद की तो किसी ट्रोलर से ज़्यादा इज्जत है नहीं लेकिन ऐसी घटिया हरकत करने से पहले अपने पिताजी मदनलाल जी की इज्जत की तो परवाह कर लेते?
दो रूपिये Per ट्वीट के हिसाब से काम कर रहे भाजपाई छुटभैये से भी निम्न स्तर के आप के कारनामे देखकर स्वर्गीय मदनलाल खुराना जी बहुत खुश हो रहे होंगे क्या? अपने बेटे को छुटभैया ट्रोलर बने देख कर वो क्या सोच रहे होंगे?
विधायक बनने के बाद मुझे आप के जैसे घटिया ट्रोलर्स को एक्सप्लेन करना पड़ रहा है यह मेरे लिए भी दुर्भाग्य की बात है, लेकिन फिर भी यह देखो ; 👇🏽
https://t.co/bgekUjRy98
👆🏼👆🏼 मेरे इस पुराने वीडियो से कुछ स्क्रीनशॉटस लेकर, उसे एडिट कर के आपने फर्जी फ़ोटो पोस्ट किये है। सीएम का बेटा हो कर भी ऐसे घिनौने काम करने में आप को जरा सी भी शरम ना आयी?
🙏🏽 सारे मीडिया से मेरी अपील है की, इस छुटभैये ट्रोलर हरीश जी की ट्वीट को सत्यापित किए बिना न्यूज़ ना चलाए। मुझे मजबूरीवश कानूनी कदम उठाना पड़ेगा।