ગુજરાત અપડેટ - Gujarat Update Space
તા. ૨૨/૧૨/૨૦૨૪ ને રવિવાર સવારે ૧૦:૩૦ કલાકે
ગુજરાત ની મહત્વ ની ખબર વિષે ખુલી ચર્ચા .. ગુજરાત ના નાગરીકો દ્વારા ગુજરાત ની વાત ..
મહેમાન - રોહિત પટેલ, ભરુચ (@rohitpa10778072 )
સંચાલન - જનક જીવાણી (@ITJanak), કામિની પંડયા (@Kamini2710), બ્રિજેશ ફળદુ (@BrijeshFaldu1)
અવશ્ય જોડાવવા માટે વિનમ્ર અનુરોધ.
#અમે_ગુજરાતી #ગુજરાતની_વાત #મારૂ_ગુજરાત
આઠ પાસ અભણ reel મંત્રીની મોટી મોટી વાતોમાં આવીને કોઈ માં-બાપ પોતાની દીકરીને મોડે સુધી બહાર ન મોકલે એવી વિનંતી.
આઠ મંત્રી ફાંકા ફોજદારી કરીને નીકળી જશે પણ દિકરીઓની સુરક્ષાની જવાબદારી લેવાવાળું કોઈ નથી.
હિંડનબર્ગ નો નવો રિપોર્ટ જાહેર..
સેબી ( #SEBI ) ના ચેરમેન માધબી પૂરી બુચ પણ અદાણી ગ્રુપ સાથે મળેલી છે જેના લીધે #AdaniGroup પર કોઈ કાયવહી ના થઈ..
#HindenburgResearch એ પ્રૂફ માં મોરિશિયસ ના ડોકયુમેંટ પણ આપ્યા 👇👇
#Adani
दिल्ली के पूर्व मंत्री और आम आदमी पार्टी के नेता मनीष सिसोदिया को सुप्रीम कोर्ट से जमानत मिलने के बाद 17 महीने के बाद जेल से बाहर आ गए हैं. आज सुबह सिसोदिया ने अपनी पत्नी सीमा सिसोदिया के साथ चाय पीते हुए फोटो शेयर किया है.
#ManishSisodia#ManishSisodiaBail #DelhiLiquorPolicyCase #Delhi #AamAadmiParty #SeemaSisodia #DelhiNews #ABPNews #HindiNews #TopNews
For 1.5 years, Delhi's Education Minister was kept in jail without a trial.
Now that he gets bail, who will pay compensation for the time he lost? The puppet agencies must be held accountable.