🔹 નર્મદા જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ શ્રીમતિ ���ંજનાબેન અનિરુદ્ધભાઈ વસાવા, ઉપપ્રમુખ શ્રીમતિ સંગીતાબેન તડવીને ખૂબ ખૂબ અભિનંદન.
🔹ડેડીયાપાડા, સાગબારા, ચિકદા અને ગરુડેશ્વર તાલુકા પંચાયતના સૌ નવનિયુક્ત પ્રમુખશ્રીઓને પદગ્રહણ કરવા બદલ ખૂબ-ખૂબ અભિનંદન.
🔹આપ સૌના કુશળ માર્ગદર્શનમાં નર્મદા જિલ્લો વિકાસના પંથે નવી ઊંચાઈઓ સર કરે અને આપ સદાય પ્રજાલક્ષી કાર્યો કરતા રહો એવી અપેક્ષા સહ ઉજ્જવળ કાર્યકાળ માટે ખૂબ-ખૂબ શુભકામનાઓ.
📍રાજપીપળા, નર્મદા
આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના પૂર્વ મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલ જીની ઉપસ્થિતિમાં રાજપીપળા ખાતે રોડ શો #LIVE https://t.co/xlrhmm9Rkt
OBC સમાજના વરિષ્ઠ આગેવાન, 2022ની વિધાનસભા ચૂંટણીમાં પંચમહાલની હાલોલ વિધાનસભાના અપક્ષ ઉમેદવાર કે જેમને વિધાનસભાની ચૂંટણીમાં 58000 થી વધું મતો મેળવ્યા હતા એવા સામાજીક આગેવાન રામચંદ્ર બારીયા આજે રા���્ટ્રીય સંયોજક શ્રી @ArvindKejriwal ની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા ત્યારે ગુજરાત પ્રદેશ નેતૃત્વ સાથે તેમનું સ્વાગત કર્યું.
जिन्होंने बहुत ही कम उम्र में कॉर्पोरेटर बनकर और सूरत महानगरपालिका में विपक्ष नेता के रूप में सूरत शहर का प्रतिनिधित्व किया है, एसे श्री @Payalpatelaap को गुजरात प्रदेश महिला प्रमुख बनने पर हार्दिक बधाई एवं शुभकामनाएं। 💐
✊🏻 પદ નહી��, પણ પીડિતોના ન્યાય માટેની "#જવાબદારી" નો સ્વીકાર!🙏🏻
🙏🏻આ પદ મારા માટે સત્તા નથી, પણ ગુજરાતના લાખો પીડિત, શોષિત અને વિદ્યાર્થીઓનો અવાજ બનવાનું એક પવિત્ર સાધન છે.🙏
🙏🏻મારા પર વિશ્વાસ મૂકી 'આમ આદમી પાર્ટી - ગુજરાત' ના #પ્રદેશ_ઉપપ્રમુખ તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવા બદલ હું કેન્દ્રીય તેમજ પ્રદેશના શીર્ષ નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. મારા માટે આ કોઈ રાજકીય હોદ્દો કે વૈભવ ન��ી, પરંતુ ગુજરાતના લાખો યુવાનો, વડીલો, શોષિતો અને કાર્યકર્તાઓએ મારામાં મૂકેલા ભરોસાનું એક પવિત્ર ઋણ છે.
🙏🏻વર્ષોથી પેપરલીક, ભરત�� કૌભાંડો અને અસમાનતા સામે જે લડત આપણે રસ્તા પર લડી છે, હવે તેને સંગઠનના માધ્યમથી વધુ આક્રમક અને નિર્ણાયક બનાવીશું. ગુજરાતની જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા નકલી દૂધના માફિયાઓ હોય, ભેળસેળિયા હોય, કૌભાંડીઓ હોય કે વહીવટી તંત્રમાં બેઠેલા ભ્રષ્ટાચારીઓ તેમની સામેનો અમારો પ્રતિકાર હવે વધુ તીવ્ર બનશે.💪🏻
🙏🏻"જે વંચિત છે, પીડિત છે કે જેમનો અવાજ દબાવી દેવામાં આવ્યો છે, તે દરેક સામાન્ય નાગરિકની ���ડખે સત્તા વિના પણ એક સબળ ઢાલ બનીને ઊભા રહેવાની આપણી પરંપરા ચાલુ રહેશે.🛡️ ન્યાય, પારદર્શિતા અને ઈમાનદારી એ આપણો પાયો છે. આ નવો અધ્યાય ગુજરાતના યુવાનોના સપનાઓને સાર્થક કરવા અને એક ભયમુક્ત, ભ્રષ્ટાચારમુક્ત સમાજ નિર્માણ કરવા માટે સમર્પિત છે."
🙏🏻અપેક્ષા રાખું છું આ સફરમાં પણ ��પ સૌનો સાથ, સહકાર અને આશીર્વાદ હંમેશની જેમ મારી સૌથી મોટી શક્તિ બની રહેશે. ચાલો સાથે મળીને, પેપરલીકેજ, કૌભાંડ અને ભ્રષ્ટાચાર મુક્ત, એક નવા, શિક્ષિત અને વિકસિત ગુજરાતનું નિર્માણ કરીએ.
🇮🇳 ઇન્કિલાબ ઝિંદાબાદ! 🇮🇳
🇮🇳વંદે માતરમ!🇮🇳
#AAPGujarat #YouthPower #NewResponsibility #GujaratPolitics #StandWithTruth #GujaratAwaitsChange #CleanPolitics #EducationFirst #YuvrajsinhJadeja
@AamAadmiParty
@ArvindKejriwal
@isudan_gadhvi
@Gopal_Italia
@Chaitar_Vasava
@KhavaHemat
@manoj_sorathiya
@SanjayAzadSln
@AapKaGopalRai
➡️ પેપરલીક થવાને કારણે #NEET ની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે જેનાથી 23 લાખ કરતા વધુ વિધાર્થીઓ અને તેમના પરિવારજનોનું જીવન અંધકારમય બન્યું છે.
➡️આ પેપરલીક કરનાર લોકો પર કોઈ કાર્યવાહી કરવાના ��થી આવતી પણ અમારા જેવા કોઈ આવી ઘટનાઓનો વિરોધ કરે તો તેમને જેલમાં મોકલવામાં આવે છે.
तमिलनाडु के जिस नेहरू स्टेडियम में विजय अपनी मूवी रिलीज करते आए थे वहीं से अपने राजनीतिक करियर की शुरुआत कर रहे हैं
अभिनेता से नेता बने Thalapathy Vijay अभी कुछ ही देर में मुख्यमंत्री पद की शपथ लेंगे।
आश्चर्य की बात है कि
शपथ ग्रहण समारोह में उनके माता-पिता के साथ उनकी GF Trisha भी देखीं गईं हैं, लेकिन Vijay की पत्नी Sangeetha और उनके बच्चे अभी तक नहीं पहुंचे हैं।
Everyone has something to say about your investments.
Advice, opinions, breaking news, market ups and downs - noise comes from everywhere. But your goals don’t change with every headline.
So when the noise gets louder, choose focus.
MuteTheNoise. Stay invested. Keep going.
સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીમાં ભાજપ પોલીસ સાથે ગઠબંધન કરી ભાજપી પોલીસ પાર્ટી બનાવી ચૂંટણી લડવા નીકળી છે, ગુજરાતના આમ આદમી એટલે કે ગુજરાતની જનતા ને ડરાવી, ધમકાવી, ખોટી ફરિયાદો દ્વારા હેરાન-પરેશાન કરી સત્તા ટકાવી રાખવાંના નિમ્ન પ્રયાસો અને કાવતરાઓ આચરી રહી છે.
@AAPGujarat
આજ રા��પરા રૂપલ ધામમાં ચાલી રહેલ ૨૬માં પાટોત્સવમાં હાજરી આપવાનો અવસર મળ્યો ! આઈ માં રૂપલ ના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા ! આજથી ૨૬ વર્ષ પહેલા માતાજી ૮ વર્ષની નાની ઉંમરમાં ત્યારે સાડા ત્રણ પાળા ચરણોના બોલાવીને મોટું યજ્ઞ કર્યું હતું ત્યારે હું વિધાર્થો હતો અને ત્રણ દિવસીય યજ્ઞમાં હાજર રહ્યો હતો ! આજે ફરી માની પ્રત્યક્ષ હાજરીમા ઉપસ્થતિ રહેવાનો અવસર મળ્યો જેથી ધન્યતા અનુભવું છું ! જય માં રૂપલ !